________________
સત્તરમ્' શ્રી પાંડરીક અધ્યયન.
[પ
નામ સ્થાપના બ્ય ક્ષેત્ર કાળ ગણુના સંસ્થાન અને ભાવ એમ આઠ પ્રકારે પાંડરીકશબ્દના નિક્ષેપે છે. તેમાં નામ અને સ્થાપના એ એ સુગમ હેાવાથી તેને છેડીને દ્રવ્ય નિક્ષેપા કહે છે.
जो जीवो भविभो खलु ववज्जिकामो य पुंडरीयंमि । सो दव्वपुंडरीभो भावंमि विजाणओ भणिओ । नि. १४५
જે કાઇ પ્રાણધારણ કરનારા જીવ ભવિષ્યમાં પાંડરીક થશે તે આશ્રયી ભવ્યછે તે બતાવે ઇં. પેાતાના કર્મોના તેવા ઉદયને લીધે જે જીવ વનસ્પતિકાયમાં કમળરૂપે આંતરાવિના જા ભવમાં થશેજ તે આશ્રયી દ્રવ્ય પાંડરીકછે (ખલુ શબ્દ વાકયની શૈાભારૂપ છે) ભાવ પાંડરીક તે આગમથી પૈાંડરીક પદાર્થને જાણનારા તથા તેમાં ઉપયોગ હાય છે. એથી એ દ્રવ્ય પાંડરીકનેજ વિશેષથી બતાવે છે.
एगभत्रिए य बद्धाउए य अभिमुहियनामगोए य । एते तिनिवि देसा दव्वंमि य पोंडरीयस्स । नि. १४६ એક ભવ કર્યા પછી તરત ખીજા ભવમાં આંતરા વિના પાંડરીક જાતિના કમામાં ઉત્પન્ન થાય તે એકસવિક જાણુવે. તથા આયુ ખાંધીને મરીને તરત પુ’ડરીક જાતિના કમળમાં ઉત્પન્ન થાય તે ખીજો ભાંગેા છે. (આ એ ભેદમાં ફ્ર એટલેાજ છે કે પહેલામાં પુંડરીકનું આયુ બાંધ્યું નથી, અને ખીજામાં ખાંધ્યું છે) ત્રીજો ભાંગે તેા મરવાના એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com