________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
કહ્યા છે તેથી અહીં કહેતા નથી. આ શ્રુતસ્કંધમાં સાત મેટાં અધ્યયને છે. તેમાં પહેલું પિંડરીક નામનું છે. તેના ઉપક્રમ વિગેરે ચાર નિક્ષેપા કહેવા જોઈએ. તેમાં ઉપક્રમ, આનુપૂર્વી નામ પ્રમાણ વક્તવ્યતા અધિકાર અને સમવતાર એમ છ ભેદે છે. તેમાં પૂર્વાનુમૂવીમાં આ પહેલું છે. પશ્ચાનુપૂવીમાં સાતમું છે અને અનાનુપૂવમાં તે એકથી સાત સુધી ગુણાકાર કરતાં ૫૦૪૦ થાય તેમાંથી બે બાદ કરતાં ૫૦૩૮માં કોઈ પણ જગ્યાએ હોય.
નામમાંતે છ નામ છે. તેમાં જાણવું. તે છ નામમાં ક્ષાપશમિક ભાવમાં જાણવું કારણ કે બધા સિદ્ધાંતને ભણવા ગણવા રચવાને ક્ષાપશમિક ભાવક હોય છે.
પ્રમાણચિંતામાં છવગુણના પ્રમાણમાં છે. વક્તવ્યતામાં સામાન્ય રીતે બધાં અધ્યયનમાં જૈન સિદ્ધાંતની વાત છે. અર્થાધિકાર પુંડરીકની ઉપમાએ જેનસિદ્ધાંતને ગુણસ્થાપન કરવાને છે સમવતારમાં જ્યાં જ્યાં તેને અવતાર થાય ત્યાં ત્યાં હમણું કહી બતાવ્યું છે. '
ઉપકમ પછી નિક્ષેપ આવે છે. તે નામ નિષ્પન્ન નિક્ષેપામાં પિંડરીક એવું. આ અધ્યયનનું નામ છે. તેના નિક્ષેપ માટે નિર્યુક્તિકાર કહે છે.. णामं ठवणा दंविए खेत्ते काले यः गणण संठाणे ।
भावे य अहमे खलु णिक्खेवो पुंडरीयस्स। नि. १४४ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com