________________
૧.
કાઈ પણ જ્ઞાતિ કાષ્ઠ પરદેશમાથી ભાષા લઈને ગુજરાતમાં રહેવા આવી નથી. હાલની પેઠે પ્રાચીન કાળે પણ. બીજા બધા લેાકની ભાષા તેજ તેમની ભાષા હતી. . જૈન ધમ ગ્ર ંથેાની ભાષા પણ ઉપર કહ્યું. તેમ એક કાળે આખા દેશમાં જે ભાષા સામાન્ય સ્વરૂપે એક હતી તે ભાષા હતી. એક દરે લેાકસમૂહમાંથી જૈનાને જૂદા પાડવાના પ્રયત્ન અવિચારભર્યાં અને અપ્રમાણભૂત છે.
સેળભા શતકની ભાષા સામે સૌથી મટામાં માટેા વાંધા રજુ કરવામાં આવે છે તે એ કે નરસિંહ મહેતા સાળમાં શતકના કવિ છે અને તેમની કવિતા હાલની ગુજરાતીભાષામાં છે, માટે સેાળમા શતકની ભાષા તે હાલની ભાષા જેવીજ હેવી જોઇએ. આ વાંધા રજી કરનારાઓને સૌથી પહેલાં આપણે એટલું પૂછવું જોઇએ કે જે કાળની ભાષા ઉપર તમે અભિપ્રાય આપે! છે તે કાળે લખાયેલું એક પણ પાનું હાથમાં લો ખેલાશ કે ફક્ત અનુમાન ઉપરથીજ અભિપ્રાય આપે છે ? પૂરાવા છે એમ કહેતા હોય તે તે બતાવેા. ધ્યાનમાં રાખવું જોઇએ કે પાંચમે વર્ષ ઉપરના પૂરાવા જોઇએ છે. અસે વર્ષ ઉપર લખાયેલા ગુઢકામાં આમ છે ને અઢીસે વર્ષ ઉપર લખાયેલા પાનામાં આમ છે, એમ કહેવુ એ પૂરાવા કહેવાય નહિ ભાષને આવી જ્યાં પૂરાવા કહેવાય તેજ કે જે કાળુતી ભાષા માટે આપણે ખેલતા ડાઇએ તે કાળની આસપાસનાં પાંચ પચાસ વર્ષોંની અંદર લખાયેલું હાય.
સાળમાં શતકની ભાગ્ન હાલની ભાષા જેવી હતી એમ કહેનારામે એ કાળમાં લખાયેલા એક પણ પાનાના પૂરાવા આપી શકતા નથી; એથી ઉલટું જાનાં પાનાંપામાં અભ્યાસ કરીને ખેલે છે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com