________________
હે ત્યાં થી આવો “ખ” કરતા. ખાડ' લખવાનું હોય ત્યાં ધાડ' લખતા અને વાંચતી વખતે ખાડ વાંચતા, “આષાઢ, વિષ, સંતોષ
એવા શબ્દોમાં “ષ' લખતા ખરા, પણ વાંચતી વખતે તેને “અખાડ, વિખ, સંતોખ,' એમજ વાંચતા હતા. નવી ગુજરાતીના કાળે જ ને ઠેકાણે થ' લખાતે બંધ થયો, ને જાત્રા, જુદ્ધ, જશ, જમના વગેરે યકારવાળા બધા શબદોમાં “જ' હમેશ વપરાતો થઈ ગયો. ઉત્તર ગુજરાતમાં “ષીને બદલે “ખને ઉચ્ચાર પણ ચાલતો રહ્યો છે. ઉત્તર હિં, દુસ્તાનમાં “જ” અને “ખ” આપણું કરતાં બહુ વધારે છૂટથી વપરાય છે. ત્યાં તે સંસ્કૃત બેલતાં પણ “” ને બદલે “જ, ને “પ' બદલે ને બદલે “ખ” બોલે છે.
પ્રાકૃતમાં “ક્ષને સ્થાને “વ વપરાતો હતો, તે જૂની ગુજરાતીમાં પણ તેમજ વપરાતે ને “ક્ષને સ્થાને જરા જુદી રીતે ષ" એટલે “ખ” લખવામાં આવતો. “ ” અને “જુ ડુ અને , ત્ય અને છે, ૧ અને ૨ વગેરે અક્ષરે હાલના વાંચનાર ભૂલા ખાય તેવા હોય છે. ધ, થ, ને ઘ” બહુ મળતી રીતે લખવામાં આવતા ને ગો' ને સ્થાને “ઉ” લખવામાં આવતું. આ “ઉ સામાન્ય ઉથી જરા જુદી રીતે લખાતું હતું. ' આ પ્રમાણે “ઉ” કરીને તેનું માથું લિટિની બહાર રાખવામાં આવતું હતું.
કોઈ શબ્દ બેવાર લખવાનું હોય તે તે બેવાર લખવાને બદલે એક વાર લખીને તેની પાસે બગડો કરવામાં આવતું. “કામ કામના વ્યવહારીઆ' એમ લખવાનું હોય તે “કામ ૨ ના વ્યવહારીઆ
એમ લખતા. નવી ગુજરાતીમાં આ રીત બંધ પડી છે. પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com