________________
હિંદમાં તા હજી સુધી અર્પવામાં સુધ્ધાં એજ રીત ચાલતી રહી છે.
અચદ્રકાર વગેરે થોડાંએક ખાસ ચિહ્ન પણ વપરાતાં હતાં. શુધ્ધતાનો દોષ આ કાળનાં પુસ્તકામાં ભાગ્યેજ હોય છે. સંસ્કૃત કે ગુજરાતી જે કાંઇ આ કાળે લખાયું હોય છે તે માટે ભાગે શુદ્ધ હાય છે. જેમ જેમ નીચે ઉતરતા જઇએ છીએ તેમ તેમ સંસ્કૃતિની અસરા નષ્ટ થતી સ્પષ્ટ દેખાઇ આવે છે. કેળવણીના નવા યુગમાં દાખલ થઇએ ત્યાં સુધીના આખા રસ્તો જાણે ઝરડાં ઝાંખરા અને કાંટા કાંકરાથી ભર્યો હોય તેવા વિકટ લાગે છે. પ્રેમાનંદના મનોહર બાગ અને ખીજા શ્રીમતાના બગીચા એ વેરાન પ્રદેશના વિસામા છે. સડક ન ખાઇ છે તે અહી સુધી છે. આ બગીચાઓ ની આસપાસના અધા ભાગ વિટ દેખાતો જોઈ ને લાંકા એમ ધારી લે છે કે આગળ બધું આવુંજ હશે. દષ્ટિમર્યાદાની પેલી તરફના લીલા પ્રદેશની રમણીયતા વિષે ધણાને કલ્પના હતી નથી તેમ એ લીલાપ્રદેશ અને વેરાન પ્રદેશની વચ્ચેની ભુમિ કેવી રસાળ છે તે પણ લાંકાના જાણુવામાં નથી. સકા હજી ત્યાં સુધી પહોંચી નથી. હમણાં એવી ગાડવણુ થવા માંડી છે કે જોવા ઇચ્છનાર સહે લાઈથી ત્યાં જર્ષી શકે અને જોઇ શકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com