________________
સૂયગડાંગ સૂત્ર.
ભાગ ૪ થે.
સ્કંધ બીજો. (સતરમું શ્રી પંડરીક અધ્યયન)
૩ નમઃ શ્રાવેતરાયા. સૂયગડાંગ સૂત્રના બીજા શ્રુતસંકધના પહેલા પુંડરીક અધ્યયનની ટીકાનું ગુજરાતી ભાષાંતર.
પહેલે શ્રુતસ્કંધ કહ્યો હવે બીજે શ્રુતસ્કંધ કહીયે છીયે. તેને આ પ્રમાણે સંબંધ છે. પહેલા શ્રુતસ્કંધમાં જે અર્થ (વિષય) ટુંકાણમાં કહ્યો તે આ શ્રુતસ્કંધ વડે ઉપપત્તિ (દષ્ટાંત) પૂર્વક વિસ્તારથી કહીયે છીએ.
તે વિધેિએજ સારી રીતે સંગ્રહીત થાય છે કે જેઓને નામ ટુંકાણમાં અને વિસ્તારથી કહેલું છે, અથવા પૂર્વ શ્રુતસ્કંધમાં જે વિષય કહ્યો, તે અહીં દષ્ટાન્ત વડે સુખથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com