________________
લેતા પુત્ર હસ્તે પ્રતિ ડોઢીયા ૧૬” “સંવત ૧૬૭૩ વષે આખા શુ છે ગુરૂ...અવાસનું આગવું છાપ ઉચલાવ્યું તેને મેળ. ! ”
સં. ૧૭૦૦ પછીનું ખત. અપાડાદિ સંવત ૧૭૦૭ના શ્રાવણું સુદિ ૩ રવિવારે લખેલ એક ખતમાં અમદાવાદનું એક ઘર વેચાણ આપ્યાની હકીકત છે. એ ખત સન ૧૮૭૩ના ફેબ્રુઆરી માસના “બુધ્ધિપ્રકાશ'માં છપાયું છે. એનો નમુનો આ પ્રમાણે છે –
“ધર ૧ તે મળે ઉરડુ ૧ પશ્ચિમાભિમૂખનું, અગ્રે પેટ સાલ, તે પટલાલનાં દ્વાર ૨ છિ, તે ચુક મળેષડકી છિ, મિહિલાએ ઘરના દ્વાર સેરી મધ્યે ૨ છિ, ઉત્તરાભિમુખે તથા નવ ઓટલાનું સમંધ સહિત તથા પાડાકૅ તથા વાડાનું સમધ સાધ્ય તથા એ. ઘરના બે ચાલ સહિત એ ઘરનાં ભીતડા, બારૂત, કમાડ, મેલ, વલી, પાપ, નલકેરા યાદિત....વગેરે.
પારસીઓએ લખેલે દસ્તાવેજ. સંવત ૧૭૨૮માં નવસારીનાં પારસી મહેરછ ચાંદણાને ત્યાંના - પારસીઓએ એક લેખ લખી આપેલ, તે “તવારીખે નવસારીમાં”
પૂ.૨૦૩-૨૦૪ ઉપર છપાય છે, તેમાં મહેરજીને બદલે મિહિરજી, નેને બદલે નિ, કેલને બદલે કુલ, છીએ તે બદલે છે, પાસે ને
બદલે પાસિ, કરે ને બદલે કરિ, બેશીને બદલે મિશિ એવાં . રૂ૫ છે.
એક પારસી પુસ્તકમાંથી. સંવત ૧૭૧૮માં લખાયેલા પુસ્તકમાંથી જુનાગઢ બહાવદન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
બદલે પિસિન લને બદલે તેમાં મહેરીને અને