________________
૧૬૦૧માં ભારતનાં વિરાટ વગેરે પર્વો ગુજરાતીમાં રચ્યાં છે, એની સંવત ૧૭૧૧માં લખાયેલી પ્રતિ મારી પાસે છે, જેમાં ઇકોર ઉકારવાળાં બધાં રૂપ ફેરવીને એકાર આકારવાળાં બનાવી દીધાં છે. એજ પ્રમાણે સંવત ૧૬૨૪માં રચાયેલું અને સંવત ૧૭૧રમાં લખાયેલું વસ્તાનું શાતિપર્વ, સંવત ૧૭૧૪માં લખેલે વજીઆ કવિકૃત “સીવરા મંડપ, સંવત ૧૭૧૭માં લખાયેલું ફૂઢા કવિકૃત રૂક્ષમણી હરણ” એ વગેરે ગ્રંથમાં કાર ઉકારવાળાં રૂપને બદલે એકાર આકારવાળાં રૂપ છે. એ ઉપરથી એવી ખાત્રી થાય છે કે સંવત ૧૭૦૦ પછી લેકમાં ઈકોર. ઉકારવાળા ઉચ્ચાર ચાલતા હતા, પણ શિષ્ટજનમાં એકાર આકારવાળાં રૂ૫ રૂઢ થઈ ગયાં હતાં. અને એ કાળના લેખકે તેમજ કવિઓ એ નવાં રૂપને પ્રમાણભૂત માનતા હતા.
આ અને આવા પ્રસિધ્ધમાં આવેલા અને પુરાવા જેવા પછી શું આપણી ખાત્રી થાય એવું નથી કે સોળમા શતકની ભાષા તે હાલની ગુજરાતી ભાષા જેવી નહિ પણ તેના પૂર્વ સ્વરૂપની ભાષા હતી. અને ઈકોર ઉકારવાળાં રૂપ તે જેનભાષાનાં નહિ પણ જૂની ગુજરાતી ભાષાનાં છે. ઉત્તર ગુજરાત અને કાઠિયાવાડના કેટલાક ભાગમાં તિ હજુ સુધી કેટલાક જૂના શબ્દો અને જૂનાં રૂપો વપરાય છે.
સાંકળવાસી” એમ કહેવાને બદલે “સાંકળ વાખી,” “ કહે છે” ને બદલે “કિસિ મેવાને બદલે મૂવું એ આવ્યા એને બદલે ઈ આવ્યા, “એમનું એને બદલે જીમનું એવા ઉચ્ચાર હજી ચાલે છે. ભીખ માગવા ફરતા ઉત્તર ગુજરાતના બ્રાહ્મણે “શંકર વસિરે ક્લિાસમાં એ પદ લલકારે છે, ઉત્તર ગુજરાતના રસોઇઆ મુદ્દે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com