Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
५- भक्तिद्वात्रिंशिका
પાંચમી બત્રીસીની પ્રસાદી
धर्मोद्यतेन कस्यापि अप्रीतिर्नैव कार्या ।।५ / ४ ।। (पृ. ३०६ ) ધર્મમાં ઉદ્યમ કરનાર વ્યક્તિએ કોઈને પણ અણગમો ઉત્પન્ન ન કરાવવો.
વગ્વવિદિત માવેશૈવ ધર્મોપપત્તેઃ ।।૧/૭/૨૦૧|| (પૃ.૩૦૬) ઠગવાનો પરિણામ ન હોય તો જ ભાવધર્મ સંભવે.
Jain Education International
हेमादिना विशेषस्तु न बिम्बे किं तु भावतः ।।५/१५।। (पृ. ३१९ ) સોનું વગેરે દ્વારા પ્રતિમામાં કોઈ વિશેષતા આવતી નથી,
પરંતુ મનના પરિણામથી વિશેષતા આવે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org