Book Title: Dharmabinduprakaranam
Author(s): Haribhadrasuri, Jambuvijay, Dharmachandvijay, Pundrikvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
सवृत्तिके धर्मबिन्दौ
‘પૂનમિયામત' ચલાવ્યો. આ.મુનિચંદ્રસૂરિએ ‘આવસ્મયસત્તરી' બનાવી સંઘને સન્માર્ગની પ્રરૂપણા કરી.
આ.મુનિચંદ્રસૂરિ ખંભાતથી નાગોર સુધીના પ્રદેશમાં વિચર્યા હતા. તેમના પરિવારમાં પ00 સાધુઓ હતા. ઘણી સાધ્વીઓ હતી. તેઓ સં.૧૧૭૮ ના કાર્તિક વદિ ૫ ના રોજ પાટણમાં સમાધિપૂર્વક કાળધર્મ પામી સ્વર્ગે સંચર્યા. તેમના શિષ્ય આ.વાદિદેવસૂરિ પોતાના પરિવાર સાથે અંબિકાદેવીની સૂચનાથી આ પ્રસંગે હાજર હતા. તેમણે તે સમયે ગુરુવિરહવિલાપ તથા મુણિચંદસૂરિ થઇ રચ્યાં હતાં. (પ્રભાવકચરિત્ર, પ્રબંધચિંતામણિ, પ્રબંધકોશ, શાંતિનાથમહાકાવ્યપ્રશસ્તિ, કલાવઇચરિત્ર-પ્રશસ્તિ, બૃહદ્ગચ્છ ગુર્નાવલી, ગુરુવિરહવિલાપ, |
પ્રસ્તાવના મુણિચંદ્રસુરિયુઇ, ગચ્છાચારપઇન્નની વિજયવિમલીયા વૃત્તિ-પ્રશસ્તિ, ગુર્નાવલી, તપાગચ્છ-પટ્ટાવલી) ગ્રંથરચના -
આ.મુનિચંદ્રસૂરિએ ઘણા ગ્રંથો રચ્યા છે, તેમાંથી જેનાં નામ જાણવા મળે છે તે આ પ્રકારે છે – ૧. પ્રભાતિક સ્તુતિ, (વસંતતિલકા, શ્લો.૯) ૨. અંગુલસત્તરિ, ગાથા : ૩૦ સ્વોપજ્ઞવૃત્તિ સહિત. ૩. વણસ્સઇસત્તરિ, ગાથા : છ ૪. આવસ્મયસત્તરિ, ગાથા : ૭૦ ૫. વિએસપંચાસિયા, ગાથા : ૫૦ ૬. મોક્ષપદેશ પંચાશક, ગ્રં.૫૧ ૭. ઉવએસ પંચવીસિયા, ગાથા : ૨૫, જેમાં દયા વગેરે નું સ્વરૂપ છે. ૮. હિયોનએસ, ગાથા :૨૫ ૯. વિસયનિંદાલય, ગાથા : ૨૫ ૧૦.સામણગગુણોવએસ, ગાથા : ૨૫ (સામાન્ય ગુણોપદેશ કુલક) ૧૧.અમુસાસરંકુસં, ગાથા : ૨૫ ૧.આ. માણિભદ્ર સં. ૧૩૮માં કલાવઇચરિયું રચ્યું છે. તેમાં આ. મુનિચંદ્રને સૈદ્ધાંતિક બતાવ્યા છે. તેમના જ પ્રપટ્ટધર આ.મુનિભદ્ર પણ આ. મુનિચંદ્રને સં. ૧૪૧૦માં રચેલાં શાંતિનાથ-મહાકાવ્યોમાં જણાવે છે કે- સન્માન પ્રકટી પીવી યો નીવત્રિી પ્રથા
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org