Book Title: Dharmabinduprakaranam
Author(s): Haribhadrasuri, Jambuvijay, Dharmachandvijay, Pundrikvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text ________________
सवृत्तिके
धर्मबिन्दौ सप्तमं
परिशिष्टम्
३०२
इय तुज्झ विरहहुयवहजालावलिकवलिया रुयइ कलुणं । निस्संकं लीलाइयमणुसरइ सरस्सई देवी ॥४५॥ हा ! चरणलच्छीवच्छे संपइ वेहव्वदुक्खमणुपत्ता । जइधम्मपुत्त ! मज्झवि संजाओ सामिणा विरहो ॥४६।। ही जिणवयणपहावणकन्ने ! कन्नाण दुस्सहं रुयसि । अनिययविहारचरिए ! हुहुत्ति दूहवसि रोयंति ॥४७॥ इय निययकुडुंबयमाणुसाई पत्तेयमुल्लविय दीणं । विलवइ चरित्तराओ ओ ! विरहे तुज्झ मुणिनाह ! ॥४८।। को मज्झ संपयं सामिसाल ! दाही सिरम्मि करकमलं ? । अरुणपहाजणियं सममयं व लच्छीनिवासगिहं ॥४९॥ कुवलयदलमालामणहराए अमयप्पवाहमहुराए । नेहभरमंथराए दिट्ठीएँ पसायभरियाए ॥५०॥ तह ताय ! पलोएही संपइ को चरणतामरसपणयं । रोमंचंचियदेहं तुह विरहे माणुस लोयं ॥५१।। अइदुगमगंथपव्वयसिहरोली मज्झ संपयं केणं । तुह वयणवज्जविरहे भिंदेयव्वा पयत्तेणं ।।५२।। अहवा-तुह नाम परममंतं अहोनिसं मज्झ झायमाणस्स । नाणचरणप्पहाणा उल्लसिही मंगलगुणाली ॥५३।। जइ आसि मज्झ तुह पायपंकए सामि ! अविरला भत्ती । तन्वसउ च्चिय जम्मतरे वि तं होज्ज मज्झ गुरू ॥५४॥ आणंदंसुणिवायं इय वयणपुरस्सरं विहेऊणं । गुरुभणियकज्जसज्जो संजाओ देवसूरित्ति ॥५५।। इति कृतिदेवसूरीणां ॥"
આ. શ્રી દેવસૂરિ રચિત વૈરાગ્યગર્ભિત ગુરુવિકવિતાનો ગુજરાતી અનુવાદ,
(અનુવાદક– પૂપં.શ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજ) જેઓના નિર્વાણ કલ્યાણકના દિવસે, દેવોના સ્વામી ઇન્દ્ર મહારાજા પણ પોક મૂકીને રડે છે તે વીર જિનેશ્વરને અમે વન્દના કરીએ છીએ.(૧) પરમાત્મા પ્રત્યેના સ્નેહના કારણે જેઓનું કેવળ જ્ઞાન અટકી ગયું હતું અને પછી તેઓ નિર્વાણ પામ્યા ત્યારે) પ્રકટ થયું હતું તે શ્રી ગૌતમ સ્વામીનું અમે સ્મરણ કરીએ છીએ.(૨) જે શિષ્યો, ગુરુ ચરણ રૂપી સરોવરમાં રાજહંસની શોભાને ધારણ કરે છે તે વજસ્વામી વગેરેને હું ત્રિવિધે કરી પ્રયત્ન પૂર્વક પ્રણામ કરું છું.(૩) (હવે અહીંથી આઠ ગાથા સુધી પોતાના ગુરુશ્રી મુનિચન્દ્રસૂરિ મહારાજની સ્તુતિ કરે છે.) શ્રી વીરજિનેશ્વરના શાસન રૂપી સમુદ્રને ઉલ્લસિત કરવામાં પૂર્ણિમાના ચન્દ્ર જેવા, અતિ ઉત્તમ પ્રકારના ચારિત્ર, તપ અને જ્ઞાન રૂપ લક્ષ્મીને માટે સમુદ્ર જેવા,(૪) મિથ્યાત્વ રૂપી મેઘના સમૂહને વિખેરવા માટે મોટા વાવાઝોડા જેવા, કાસનાળનું પુપ જે અતિ સફેદ હોય છે તેના જેવા નિર્મળ થશથી ભુવનતલને ભરી દેનારા,(૫) ભુવનમાં પ્રસિદ્ધ અને સુપવિત્ર એવા,
३०२
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 373 374 375 376 377 378 379