________________
કાનુન અથવા ઈશ્વરી કાયદો કહીશું તો તે વ્યાજબીજ ગણાશે. આ ઇશ્વરી કાયદાનું દરેક માણસને સાન થવું ઘણું કઠીણ હોવાથી તેનું ઉલ્લંધન થતાં તેઓ તેની શીલાના ભેગા થઇ પડે, તેમાંથી તેમને બચાવવા માટે મહાન ઋષિમુનિઓએ અથાગ પરિશ્રમ કરી પોતાની સર્વોત્તમ બુદ્ધિનો ખર્ચ કરી સાક્ષાત અનુભવથી એ નિયમો શોધી કાઢી જન હિતાર્થે વેદરૂપે પ્રસિદ્ધ કરી દુનિઆની પ્રજા ઉપર મહાન ઉપકાર કર્યો છે. અર્થાત વેદ કેઈ પુસ્તક વાચક નથી, પરંતુ ભિન્ન ભિન્ન કવિ મહર્ષિઓના જ્ઞાનમાં પ્રતિત થયેલા અદયાત્મિક નિયમોના સંગ્રહનું નામ છે. વેદ એ શબ્દમાં હિન્દુ ધાતુ છે. વિ એટલે જાણવું, જ્ઞાન પામવું. મતલબકે આ દુનિઆમાં જન્મ લેઇને માણસોએ શી શી ફરજો બજાવવાની છે, કેવી રીતે વર્તવાથી ભૂતમાત્રને સુખ અને જન્મ લીધાનું સાર્થક્ય થઈ શકે, બ્રહ્મ અને જીવ શું છે? તેને પરસ્પર સંબંધ કરે છે? વિગેરે, વિગેરે, તમામ વિઘા જાણવાનું કે જે જાણ્યા પછી કાંઈ પણ જાણવાનું બાકી રહેતું નથી તેવા સર્વોત્તમ જ્ઞાનના ભંડારનું નામ વદ છે. વિન્તિ નત્તિ, વિત્ત મવરિત,
વિજો રે, विन्दन्ते विचारयन्ति सर्व मनुप्पाः सर्वाः सत्य विधाः यैर्थेषुवा તથા વિહાર મવતિ તે લેવા: ‘ સર્વ મનુષ્ય જેથી વિદ્વાન થઈ શકે છે અથવા સર્વ મનુષ્ય જેની સહાયથી સર્વ વિઘા જાણી શકે છે. ગાન મેળવી શકે છે અને વિચાર કરે છે તે વેદ. વેબે યુતિ પણ કહે છે.
आदि मुष्टिमारभ्याय पर्यंत ब्रह्मादिभिः। सर्वाः सत्य विधाः श्रुयन्तेऽनयासाश्रुतिः ॥ ‘સુષ્ટિના આરંભથી તે આજ સુધી જેની સહાયથી સર્વ સત્યવિશે પ્રણાદિકે સાંભળી તે શ્રુતિ છે. "
વિદમાં સર્વ વિઘા બીજરૂપે રહેલી છે, સર્વજ્ઞતાનું સ્વરૂપજ વિદ છે. માટે તે ઈશ્વર પ્રેરીત અને અનાદિ છે. વદમંત્રા જુદા જુદા ષિઆના સાનમાં પ્રતિત થયા —દ થયા છે. માટે તે ત્રણ મંત્ર
છા કહેવાય છે. વદમાં લખેલા નિયમા એ ઈશ્વરી નિયમ છે, તેમાં કદાપિ પણ કરાર થતો નથી તેમ તને આદિ અંત નથી માટે તે
અનાદિ અને નિત્ય છે. આ ઈશ્વરી નિયમા ભૂલી ન જવાય અને તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com