________________
અનસન, પાદરી વાર્ડ, શ્રીયુત જ્ઞાનેશ્વર, મહર્ષિ દયાનંદ સરસ્વતી, રા. શંકર પાંડુરંગ, રા. ગોપાળ હરિ દેશમુખ, અને શાસ્ત્રી યજ્ઞેશ્વર, વિગેરે વિદજજનની સાથે પ્રસંગ પાડી પોતાની સર્વોત્તમ શોધકવૃત્તિ અને અવલોકન અનુભવાદિથી નિશ્ચય થયા બાદ થીઓસોફીકલ સોસાઈટીના પ્રખ્યાત શોધક બુદિના મરહુમ પ્રમુખ હેનરી આઠેટે મુંબાઈ, લાહેર અને કાશી વિગેરે સ્થળોએ જાહેર ભાષા દ્વારા જણાવ્યું હતું કે “એતા હવે નિર્વિવાદ સિદ્ધ થાય છે કે આર્યાવૃત્ત જ પ્રથમ વતિનું ઉત્પતિ સ્થાન છે, અને ત્યાંથી જ મિસર વિગેરે સ્થળોએ મનુષ્યની વસ્તી ગઈ હતી. હજારો વર્ષો પૂર્વે યુરોપમાં જ્યારે કળા કૌશલ્યતાનું, પુસ્તકે લખી જાણવાનું કે વિધાલયો સ્થાપવાનું ભાન થયું તેની પૂર્વે આર્ય પ્રજા અને
૧. મૂળ વસ્તિના ઉપનિ સ્થાન માટે ઘણા મતભેદ છે. લો. મા. બાળગંગાઘર તિલક ઉત્તર ધ્રુવ પાસે જણાવે છે. બંગાળના સુપ્રસિદ્ધ પંડિત ઉમેશચંદ્ર વિદ્યારત્ન મેંગેલિયા કહે છે, મેક્સમૂલર અને વેબર વિગેરે મુરીયા કહે છે, કેટલાએ સ્પિઅન સમુદ્ર પાસે માને છે, મનુસ્મૃનિમાં ફકત્ર જણાવેલું છે. વિલાસપુરના બી. સી. મજમુદાર (મોડર્ન રિયુ અગષ્ટ ૧૯૧૨ ) કહે છે કે આ કાંઇ બહારથી આવ્યા નથી પણ અહિંનાજ નિવાસી હતા. અવ્યાપક મેકડોનલને પણ તેવો મત છે અને જણાવે છે કે આર્યલોક આયાવૃત્તની બહાસ્થી આવ્યા હેય તેવો વૈદિક મંત્રોથી બિલકુલ પ લાગતો નથી. (જુઓ સરસ્વતિ જાનેવારી ૧૯૧૩) સર વિલ્યમ લેન્સ અને સર વોલ્ટર રેલે તો આર્યાવૃત્ત જ જણાવે છે. ચશ્વર શાસ્ત્રીએ આર્યવિદ્યા સુધાકરમાં ચર્ચા કરી આર્યાવ્રત્તજ આર્યોનું મૂળ દિપનિ સ્થાન છે એમ સિદ્ધ કર્યું છે. મિસર દેશના દરિઅલ બાંહરીમાં હાસતોપની સમાધિના અને દેવળની બંતા ઉપરના લેખાથી માલુમ પડે છે કે તેઓ જ પવિત્ર ભૂમિમાંથી મિસરમાં આવ્યા તે પવિત્રબુમિ આ આર્યાવૃત્તજ છે. પુરા
માં જે મિશ્રસ્થાન કહ્યું છે તેજ મિસર દેશ છે, એમ કેટલાક શેધ કહે છે. મી. પિકોકની શોધ પ્રમાણે આયના મૂળ વસ્તિનું ઉત્પત્તિ સ્થાન છે અને ચાંથીજ જવા, મિસર, ગ્રીસ વિગેરે સ્થળે મનુષ્યની વસ્તી ગઈ હતી. ન્યુર્કની ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છે. અલેકઝાંડર ડામાર કહે છે કે કોલમ્બસને અમેરિકાનાં સ્પેનમાં નાં આવ્યાં તેની અતિ પર્વ હિંદુઓએ તેની શોધ કરી સંસ્થાને સ્થાયી વસવાટ સુદ્ધાં પણ કર્યો હતો (જુઓ ઇન્ડીયન રિન્યુ સન્ટ
મ્બર ૧૯૧૨) આ બધી ચચા ઉપરથી એ સાર નીકળે છે કે મૂળ વસ્તીનું ઉપનિ સ્થાન આ આયનજ લેવું જોઈએ અને તે પણ તેમજ. મી. ઉ. તેજસ જેના પિતાના હિંદુઓના દેવતાઓની વંશાવળી નામના પુસ્તકમાં લખો છે કેઆર્યાવન કેવળ આર્ય ધમનું ઘર નથી, પરંતુ અખિલ સંસારની સભ્યતાના
આદિ ભંડાર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com