________________
દશરથ રાજાને માટે સેવાનાં-પિ શબ્દ વપરાએલે છે. તે જ પ્રમાણે સિંહલદ્વીપમાંથી મળી આવેલા કેઈ એક શિલાલેખમાં બીજા રાજાઓના ઉપરાંત વંકનાસિક-તિરૂને માટે તેમ જ ગજબાહુક-ગામિનીને માટે અને મહલક નાગને માટે આ બીરદ વપરાએલું છે ૧ આમ, ખ્રિસ્તી શક શરૂ થયો તેના પહેલાં શુભ સંબોધન કે સન્માનદર્શક વચન તરીકે “સેવાનાં-પ્રિય ' શબ્દ માત્ર રાજાઓને ઉદ્દેશીને વપરાતે હતા. રાજાઓને દેવોનું સંરક્ષણ હોય છે, એ માન્યતા દર્શાવવાને ઉક્ત શબ્દઘણું કરીને વપરાતો હતો. આથી કરીને, દેવોને પ્રિય” અથવા “દેવોને લાડકો' એવું એ શબ્દનું ભાષાંતર આપણે કરીએ તે ચાલે. આ રીતે, દેવને લાડકે પ્રિયદર્શી રાજાઃ એ અશોકનું પૂરેપૂરું રાજબીદ થયું.
રેવનાં-શિ પિચર નાગા ઘઉં મદ ( દેવને લાકો પ્રિયદર્શી રાજા આમ કહે છે), એ વાક્યથી અશોકની ઘણખરી ધર્મલિપિઓની શરૂઆત થાય છે. ડેરિયસથી માંડીને અટે. ઝર્સીસ એકસ સુધીના એકીમનાડ રાજાઓનાં રાજશાસનની શરૂઆત જે વાક્યથી થતી તે વાક્યની સાથે આ વાક્યની તુલના મેં. સેના સાહેબે કરી છે તે યોગ્ય જ છે. એનો એક દાખલો તો આ રહ્યો –થાતિય દારયેશ યાથિય” ('ડેરિસ રાજા આમ કહે છે ). આ બન્ને પ્રસંગે સંબોધનની શરૂઆતમાં ત્રીજા પુરુષવાળું વાક્ય વપરાએલું છે. વળી, એટલું પણ ધ્યાનમાં લેવા જેવું છે કે, એ વાકયની પછી તુરત જ પહેલા પુરુષવાળું વાક્ય વપરાએલું છે. અશે કે અનુકરણ કરીને ઇરાનની આ રૂઢિને ઉપયોગ કર્યો હતો, એમ તે અલબત્ત કેઈથી કહી શકાય તેમ નથી; કારણ કે, રાજશાસનખાતા– (રોયલ ચેસરી)ની લેખપદ્ધતિ (પ્રોટેક્ટલ)ના અનુસાર આ પણ
૧ એ. ઝી. ૧, ૬૦ ૨ ઈ. સ. ૨૦, ૨૫૫-૨૫૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com