________________
વિચિત્ર છે. પરંતુ ઘણુંખરૂં પિતાનાં બસોથી જ ઓળખાતા રાજાઓના અનેક દાખલા આપણું જૂના સાહિત્યમાં જોવામાં આવે છે. દાખલા તરીકે, મા ખેટના રાષ્ટ્રકૂટ વંશને ત્રીજે ગેવિંદ અત્યાર સુધીના તેના લેખોના દ્વારે “અમોઘવર્ષ તરીકે જ આપણને જાણીતા છે. જે ધર્મલિપિઓનો વિચાર આપણે કરી રહ્યા છીએ તેમના લેખકની બાબતમાં આપણને વધારે અનુકૂળતા મળે છે; કારણ કે, નિદાન એક સ્થળે તો તેનું પોતાનું નામ “ અશક' આપવામાં આવેલું છે.
પિતાનાં ઘણુંખરાં શાસનમાં અશોક પિતાની જાતને સેવાનાંપ્રિય રિયલ ' તરીકે ઓળખાવે છે. એ તેનું પૂરેપૂરું બીરુદ છે. પરંતુ કોઈક પ્રસંગે એ વાકયમાંનાં બે કે ત્રણ પદોને ગલત કરીને એ બીરુદને ટૂંકાવી નાખવામાં આવેલું જણાય છે. દાખલા તરીકે, અશક પિતાની જાતને “રેવાનાં-બિ પ્રિય ' તરીકે અથવા ચિવ જ્ઞા' તરીકે અથવા વિનિ-પ્રિય રા' તરીકે અથવા તે માત્ર હવાનાં-કર' તરીકે પણ ઓળખાવે છે. અશોકના પૂરેપૂરા બીરુદનું બીજું પદ સ્થિત છે, અને તેને વિચાર હમણાં જ આપણે કરી ગયા છીએ. જે સ્નેહભાવથી જુએ છે તે’: એ એનો અર્થ શબ્દશઃ થાય છે; અને જે દેખાવે પ્રિય છે તે: એ તેને અર્થ છૂટથી કરી શકાય છે. કયારે અને શા કારણે તેણે એ બીરૂદ સ્વીકાર્યું હશે, એ આપણે જાણતા નથી; પણ તે પિતાના ખરા નામ તરીકે જ તેનો ઉપયોગ લગભગ હંમેશાં કરતો હતે, એટલું તે ચોક્કસ છે. આથી કરીને, આપણે તેનું ભાષાંતર ન કરીએ, અને તેને એમ ને એમ રહેવા દઈએ, એ વધારે સારું છે. અશોક પોતે ચક્રવર્તી હતી. તેમ છતાં પણ તે પિતાની જાતને માત્ર “રાજા” તરીકે ઓળખાવે છે, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ææાં કે એકસાથે વપરાતાં ભવ્ય બીકો-મર' અને
૧ જ. ર. એ. એ., ૧૯૦૮, પૃ. ૪૮૨-૮૩. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com