________________
પ
જ લીટીમાં અશેકનું નામ ચાખેંચાખ્ખું આપેલું છે. આથી કરીને પ્રિયાશન' અને ‘અશાક’ એકજ વ્યક્તિ છે, અને ઉક્ત લેખાના લેખક મૌર્ય વંશના સ્થાપક ચદ્રગુપ્તને પાત્ર છે, આ ખબતમાં હવે કાંઇ પણ શંકાને સ્થાન રહી શકે તેમ નવા.
·
"
તેમ જ
આમ, આપણા ઉક્ત લેખાને લેખક અશોક નામથી પ્રિયશિન' નામથી એળખાતા હતા, એ આપણે જોઇ ગયા. પ્રાચીન કાળમાં આપણા દેશમાં રાજાનાં અનેક નામ પાડવાના રિવાજ તેા. રાજાનું પોતાનું ખરું નામ પાડવામાં માતું, અને તેના ઉપરાંત તેનાં બીજા નામેા પણ પડાતાં. એ નામેા ‘ખીરુદ' કહેવાતાં. ‘પ્રિય-ચિન ’ અશોકનું ખીરુદ હાવું જોઇએ; કારણ કે, અશોકની માફક તેના દાદા ચંદ્રગુપ્તને પણ સિંહુલદીપના એક ઇતિહાસસ ંગ્રહમાં પિયજ્ઞન' કહ્યો છે. તેના દાદાનું પેાતાનું નામ ચંદ્રગુપ્ત' હતું, એની ના તેા કાઇથી કહી શકાય તેમ નથી. આથી કરીને પ્રિયવાન’ કે ‘પ્રિયશન' તેનું ખીરુદ હાવું જોઇએ. અશાકનુ ખીરુદ ‘પ્રિયશિન' હતું, એમ આપણે જાણીએ છીએ; અને તેથી તેના દાદાનું ખીરુદ પણ પ્રિયાન' નહિ હોય પણ ‘પ્રિયશિન' હશે. પછીના કાળમાં એ ને એ વંશના દાદા અને પાત્ર એ ને એ ખીરુદ રાખતા, એવું આપણા જોવામાં આવે છે. પ્રિયવશિન’ અને ‘પ્રિયાન' : એ બે શબ્દોને દેખીતી રીતે એક જ અના ગણી લઈને સિંહલદ્વીપના ઇતિહાસસંગ્રહો અશાકને પ્રિયશિન' કહે છે તેમ જ પ્રિયર્શન' પણ કહે છે. ખરૂં જોતાં, અશેક પ્રિયવ્શન તરીકે ઓળખાતા ન હતા, પણ પ્રિયશિન' તરીકે ઓળખાતા હતા, એવું તેની પોતાની ધર્મલિપિ જોતાં જણાય છે તેથી સ્વાભાવિક રીતે એવું અનુમાન થઇ શકે છે કે, તેના દાદો પણ પ્રિયલોન' ન હતા, પરંતુ પ્રિયાિન હતા. ધર્મલિપિમાં માત્ર એક જ સ્થળે ‘અરોક' નામ વાપરવામાં આવેલું છે, અને અન્ય સર્વ સ્થળે પ્રિયશ શબ્દ વપરાએલા છેઃ એ બિના કાંઇક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
>