Book Title: Agamoddharak Pravachan Shreni 001 to 054
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Anand Hem Granthmala

View full book text
Previous | Next

Page 12
________________ પ્રવચન ૨૧મુ’– ધર્મરત્ન માટે ત્રણ ગતિ નકામી-૧૮૩, ક્ષાયિગુણા મનુષ્યતિમાં જ ઉત્પન્ન થાય-૧૮૪, મગરુખીથી ખેલાતે સંસારી શબ્દ–૧૮૫. પુણ્યશાળીને મરણુ એ મહોત્સવ છે–૧૮૬, ધર્મરત્ન એ બાજુ કામ કરનાર–૧૮૭. સાધુ સંસારી છતાં તેને સ ંસારી કેમ નથી કહેવાતા ?-૧૮૮. અનિષ્ટહરણ કરનાર ધર્મ-૧૮૯. સ્વરૂપે સર્વ આત્મા કેવલ જ્ઞાનાદિકવાળા છે–૧૯૦. પ્રવચન ૨૨ મું- ૧૯૧. ખાવાનું ન મળે તે ખાજાના ભુક્કો ખાય–૧૯ર. અનેકમાં આપણે જ કેમ અપૂર્વ વસ્તુ મેળવી ?, કીમતી પદાર્થનું રક્ષણ સાવચેતીથી કરવાનું હોય-૧૯૩. સુદેવમાં ૧૮ દોષો ન હોય–૧૪, ૧૮ દોષરહિત બધા દેવ ન કહેવાય–૧૯૫. દિગંબરાની વિચિત્ર માન્યતા-૧૯૬. તેરાપથીના પ્રકાર૧૯૭. દિગમ્બર શબ્દથી જ વસ્રની સિદ્ધિ, ૪૫ આગમમાં શ્વેતાંબર શબ્દ નથી– ૧૯૮. મરતી ઘેાડીનું મૂલ્ય ઉપજાવી લેવું-૧૯૯, પ્રવચન ૨૩મું– નિશાળીયાનું નામું આંકડે બરાબર પણ આશામીએ નકામું–૨૦૦, સમ્યગ્દર્શનનું આસ્તિકય લક્ષણ–૨૦૧. અધિકરણ સિધ્ધાંત–૨ ૦૩. ચાર સ્થાનક અભવ્ય પણ માને–૨૪. આસ્તિકતાનું પાંચમું અને છઠ્ઠું સ્થાનક, ભવ્ય-અભવ્યની વિચારણા-૨૦૫. આભિહિક મિથ્યાત્વ અભવ્યને હાય ?–૨૦૬. જૈનના આસ્તિક કયારે ?–૨૦૮. નિવેદ–૨૦૯. અક્ષુદ્રતાનો પ્રથમ ગુણ–૨૧૦. પ્રવચન ૨૪મું- ૨૧૩. જીકે ધેર જેસા વધામણા તેસી પાક–૨૧૪. ઈન્દ્રિયાના હડકવા–૨૧૫, સ્ત્રીએની ગંભીરતા–૨૧૭, તલવારથી તણખલા કાપવાના ન હોય, સજ્જને શિખામણે; દુર્જને દંડે ડાહ્યા થાય-૨૧૮. ચૌદરત્ના કરતાં ધર્મરત્નની અધિકતા–૨૧૯, પ્રવચન ૨૫મું-૨૨૦. ધન એ અનર્થનું મૂળ–૨૨૧૮ રેતીની રમત સરખું આપણું મનુષ્યપણુ, રજા અને રાજીનામું કાને કહેવાય ?-૨૨૪. મરતા નથી કે માચો મેલતા નથી–૨૨૫, ટાપલે ધર–૨૨૬. ત્રણ ગતિમાંથી સાથે કંઈ લઈ જઈ શકાતુ નથી–૨૨૮. પ્રવચન ૨૬ મું – અંત સમયે નમા રેહતાણું કાને યાદ આવે ?–૨૩૦ સંસ્કારાની મહત્તા-૨૩૧. ભવ્યત્વ પરિપકવ કરવાનાં સાધનો, ચાર શરણુ–૨૩૨. દુષ્કૃત-નિંદન, શત્રુ તરફ ધિક્કારની લાગણી કેવી હોય ?–૨૩૩, સુકૃત અનુમાન૨૩૫, ઉપભ્રંણા કાની કરાય ?–૩૩૭. ગુણુ અનુમાદના વખતે અવગુણુ ધ્યાનમાં લેવાના ન હોય-૨૩૮. સત્કૃત્ય કરતા તેની અનુમોદના બળવાન-૨૩૯.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 536