Book Title: Agamoddharak Pravachan Shreni 001 to 054
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
પ્રવચન ૯મું- ૭૨. ઝાડ સાક્ષી પૂરી ગયું-૭૩. જીવ નિત્ય છે-૭૫. મનુષ્યપણાની પેઢીમાં જમે કરેલી પુણ્યની ત્રણ રકમ-૭૬. કુંભારણે સ્વભાવથી પાડેલી બોલવાની ટેવ-૭૮. છએ કાયના આધારે મનુષ્ય જીવન ટકે-૭૮. દાન દેવું અને દાન રુચિને તફાવત-૮૦.
પ્રવચન ૧૦મું- લોકિક અને લૌકત્તર આસ્તિક્ય-૮૨. દશ પ્રકારના દ્રવ્યપ્રાણ, સર્વ તમારું, હુકમ હમારે એવી જીવની પરાધીન દશા-૮૩. રૈયત કરતા લશ્કર વધારે હેય-૮૪. આત્માની પરાધીનતાની પરાકાષ્ટા-૮૫. આત્માના નિર્મલ આઠ ટુચક પ્રદેશો-૮૬. વાણી અને ગાશીયાની તરવાર જેવો ધર્મ-૮૭. જીવ શબ્દની વ્યુત્પત્તિ, હિન્દુ શબ્દની વ્યુત્પત્તિ અર્થાતું ચારે ગતિમાં ફરનારે-૮૮. જિંદગીની જહેમત પલકારામાં પલાયન-૮૪. વગર જોખમે માલ ખાનાર કુટુંબીઓ. સમ્યકત્વના છ સ્થાનકો માને ત્યારે સાચે જૈન–૪૦. - પ્રવચન ૧૧મું- બાળક માન-આબરૂની કિંમત ન સમજે તેમ તમે મોક્ષ સમજી ન શકો-૮૨. ખણી ખસ કોની મટી ? સિદ્ધોને સુખ શું ?-૮૩. નાટક-સિનેમાના થિયેટરો પાસે ધર્મસ્થાનકો કેટલા અને બદીસ્થાને કેટલા ? ૪૪. જાણવા છતાં સિદ્ધપણાનું સુખ બીજાને કહી શકાતું નથી-૪૫. ધર્મની વ્યાખ્યાઓ-૯૬.
પ્રવચન ૧૨મું- ૪૭. મોક્ષની નિસરણી-ઇટ. ઔદયિકભાવનું મનુષ્યપણું કેમ પ્રશંર્યું ?–૧૦૦. બળવાન સાથે ભાગીદારી તે ગુલામીનું ખત-૧૦૧. ઊંટના ૧૮ અંગ વાંકાં છતાં રણની મુસાફરીમાં તે ઉપયોગી-૧ ૩. અલ વગરનાને અધિકાર ન અપાય-૧૦૪.
પ્રવચન ૧૩મું- ૧૦૭. મનુષ્યપણું મેળવવાના કારણો–૧૮. સ્વભાવે પાતળા કક્ષા-૧૦. અખંડ પેઢી-૧૧૦. મનુષ્યપણું હારી જાય તે મૂળ મુડી ટકાવી રાખનાર રાંડરાંડ બાઈ કરતાં નપાવટ-૧૧૨. સીમંધર સ્વામી પાસે ધર્મ કરીશું-૧૧૪. ચિંતામણી રત્ન ફેંકી દીધું–૧૧૫.
પ્રવચન ૧૪ મું - ૧૧૬. વિષયોની સંજ્ઞા વિકેન્દ્રિય અને પશુઓને પણ છે-૧૧૭. ઝળતું ભવિષ્ય કોનું?–૧૧૮. સમકિતી ત્રણ કાળને વિચાર કરે-૧૨૦. ભાડૂતી ઘર-૧૨૧. પેટા ભાડૂત ક્યા?–૧૨૨. જે દિવસે કંટાળે તે દિવસે નીકળી જાય–૧ર૩. ભવિતવ્યતાના ભરોસે ન રહેતાં હવે ઉધમ કરો-૧૨૪.
પવન ૧૫ મું – ૧૨૫. ચૌદપૂર્વી—ચારજ્ઞાની સરખા અનંતર ભવમાં એકેન્દ્રિયનિગોદમાં ઉતરી જાય-૧૨૬. કેટલા કાળના અંતરે મનુષ્યપણું પામ્યા –

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 536