Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કહ્યું પણ છે કે —-“ના નાનામો છwથશેટ્ટ જાજિનાસ્તિ
જ્ઞાનાયકofથે gિ iાનવા પ્રતિવર્મ” NI એટલે કે છદ્મસ્થમાં અનાભે ગ (જ્ઞાનની અપૂર્ણતા) હેઈ શકે છે, કારણ કે છદ્મસ્થતાને કારણે ક્યારેક વિસ્મૃતિ પણ થઈ જાય છે, કારણ કે જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનાવરણ પ્રકૃતિજન્ય હોય છે “સૂમકાયિકને કેટલાં શરીર હોય છે? આ પ્રશ્નનો ઉત્તર આપતા મહાવીર પ્રભ કહે છે કે–તઓ સરી પvળતા” હે ગૌતમ ! સૂમકાયિક જીને ત્રણ શરીર હોય છે. “ઢંકાહા” તે ત્રણ શરીરો નીચે પ્રમાણે સમજવા- “ોઝિg, સેપ, મg (૧) ઔદારિક, શરીર (૨) તેજસ રીર અને (૩) કામણ શરીર, ફૂદાર એટલે પ્રધાન (મુખ્ય). જે શરીર પ્રધાન હોય છે તેને દારિક શરીર કહે છે. ઔદારિક શરીરમાં જે પ્રધાનતો કહી છે તે તીર્થકર અને ગણધરનાં શરીરની અપેક્ષાએ કહી છે, કારણ કે તેમને દારિક શરીર હોય છે. આ શરીર કરતાં ભિન્ન એવું જે અનુત્તર દેવોનું વૈકિયશરીર હોય છે. તે તેના કરતાં અનેક ગણું હીન હોય છે. અથવા ઉદાર શબ્દને અર્થ સાતિરેક પણ થાય છે. ઔદારિક શરીરમાં જે સાતિરેકતા કહી છે તે તેના પ્રમાણની અપેક્ષાએ કહી છે કારણ કે સ્વયંભૂરમણ સમુદ્રમાં રહેતા મહામસ્યા એક હજાર ચાજન કરતાં પણ અધિક પ્રમાણ વાળા ઔદારિક શરીર કરતાં પણ અતિરેકતા રહેલી છે. અથવા ઉદાર શબ્દનો અર્થ બૃહત (વિશાળ) પણ થાય છે. ઔદારિક શરીરમાં ભવધારણીય વૈક્રિય શરીરની અપેક્ષાએ વધારે વિશાળતા છે, ઉત્તરક્રિય શરીરની અપેક્ષાએ વિશાળતા નથી, કારણ કે ઉત્તરક્રિય શરીરનું પ્રમાણ એક લાખ એજનનું હોય છે. આ પ્રકારનું આ ઔદારિક શરીર નામનું પહેલુ શરીર છે. તેજનાપુને જે વિકાર છે, તે તેજસ શરીર છે. શરીરની ઉતા વડે તેને અનુભવ થાય છે, તથા જે આહાર ખાવામાં આવે છે તેના પાચનમાં તે મદદરૂપ થાય છે. તથા વિશિષ્ટ તપસ્યાના પ્રભાવથી જે સાધુમાં લખ્યિ વિશેષની ઉત્પત્તિ થઈ ગઈ હોય છે, એવા સાધુમાં આ શરીરના જ પ્રભાવથી તેજેશ્યા પ્રકટ થઈ જાય છે. કહ્યું પણ છે કે
___ "सव्वस्स उम्हसिद्ध रसाइ आहार पाकजणगं च ।।
સેવાદિ નિમિત્તે ર તેર દોર નાડ્યું છે જે શરીર કર્મના દ્વારા ઉત્પન્ન થાય છે, તે શરીરનું નામ કામણુ શરીર છે. એટલે કે ક્ષીર નીરની જેમ આત્મપ્રદેશની સાથે પરસ્પર લાગેલા કર્મ પરમાણુઓ જ શરીર રૂપે પરિ. ણમે છે, અને તેમને જ કામણ શરીર કહે છે. “જર્મો વિજ્ઞાન: રાજ” આ કામણ શરીર કમને જ એક વિકાર છે. કહ્યું પણ છે કે –
"कम्मविगारो कम्मणमट्ठविहचित्तकम्मनिष्फन्नं,
सव्वेसिं सरीराणं कारणभूयं मुणेयध्वं ॥१॥ ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કામણ. આ પાંચ પ્રકારનાં શરીરો હોય છે. સૂક્ષ્મપૃથ્વીકાયિક જીવોને ઔદારિક, તેજસ અને કામણ, આ ત્રણ શરીર હોય છે. તેમને વિક્રિય અને આહારક શરીર હોતા નથી, કારણ કે ભવના એવા સ્વભાવને લીધે તેમનામાં ક્રિય અને આહારક શરીરની લબ્ધિ હોતી નથી. શરીરદ્વાર સમાસ ના
જીવાભિગમસૂત્ર
૨૧