Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સ” ઉર: પરિસર્ષ સ્થલચર સ્ત્રિની ભાવસ્થિતિ જે પ્રમાણે કહી છે એ જ પ્રમાણે ભુજ પરિસર્પ સ્થલચર સ્ત્રિની ભવસ્થિતિ પણ સમજી લેવી, “gવં ત્તાવા નોfથimgori-ચંતાદુરં ૩૪ g વમરસ અરણેજ મા” બેચર તિર્યગેનિક સ્ત્રિયેની ભવસ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે, અને ઉત્કૃષ્ટથી પપમના અસંખ્યતમાં ભાગ પ્રમાણ છે. “દિલથી મરે'! ઘડ્યું જાતું દિ rugra?” હે ભગવદ્ મનુષ્ય સ્ત્રિની ભાવસ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે ? “જો મા ! ઘેર પહુચ કvળ ગંદુ ઘર ઉત્તરન ૪િ
વમા ક્ષેત્રની અપેક્ષાથી તેમની જઘન્ય સ્થિતિ તે એક અંતર્મુહૂર્તની કહેવામાં આવેલ છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની કહી છે. ક્ષેત્રની અપેક્ષાથી એ પ્રમાણે જે કહેવામાં આવ્યું છે, તેનું તાત્પર્ય એવું છે કે-જ્યારે ભરતાદિ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ ભેગભૂમિને સમય હોય છે, ત્યારે યુગલિયોની અપેક્ષાથી, અને દેવકરૂ વિગેરેની સ્ત્રિની અપેક્ષાથી–કેમકે–અહિંયાં ઉત્કૃષ્ટ ભેગભૂમિ હોવાથી એકાન્તતઃ સુષમ સુષ માકાળનું અસ્તિત્વ રહે છે, અને આ કાળમાં ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પત્યોપમની હોય છે. તેથી અહિંયાં તેઓની આટલી ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવામાં આવી છે. તથા “પમા વડુ ગળે સંતોનgiાં ૩રોસેલ રેડૂબા પુદવારી” ચારિત્ર ધર્મના સેવનને આશ્રય કરીને જઘન્ય થી એક અંતર્મહતની અને ઉત્કૃષ્ટથી કંઈક ઓછી એક પૂર્વ કોટિની તેઓની સ્થિતિ કહેલ છે. કહેવાનું તાત્પર્ય એ છે-કોઈ સ્ત્રિઓ તથાવિધ ક્ષયે પશમ ભાવથી- ચારિત્ર મોહનીય કર્મના ક્ષપશમથી સર્વવિરતિ રૂપ ચારિત્ર ધર્મને સ્વીકાર કરી લીધું હોય, તે એજ ભવમાં કમથી કમ એક અંતમુહૂર્ત બાદ તે પાછા પરિણામ વશથી પ્રતિપતિત થઈને અવિરત સમ્યગ્દષ્ટિ અવસ્થાવાળી બની ગઈ કે મિથ્યાત્વગુણ સ્થાન વાળી બની ગઈ, તે આ ચારિત્ર ધર્મનું તેણે એક અંતમુહૂર્ત કાલ સુધીજ પાલન કર્યું તેથી આ અપેક્ષાથી તેની સ્થિતિ જઘન્ય એક અંતમુહુર્તની કહેવામાં આવી છે, અથવા ચારિત્રને સ્વીકાર કર્યા પછી મૃત્યુ પણ થઈ જાય તે પણ અપ્રમત્ત સંયમ ગુણસ્થાનમાં અંતમુહૂર્ત કાલની સંભાવના છેજ. ઉત્કૃષ્ટથી તેઓની સ્થિતિ દેશન કંઈક ઓછી એક પૂર્વ કોટિના હોય છે. એવું જે કહે. વામાં આવેલ છે, તેનું તાત્પર્ય એવું છે કે—મનુષ્ય સ્ત્રિયે ચારિત્ર ધર્મનું પાલન વધારેમાં વધારે દેશના પૂર્વકેટિ કાલ સુધી કરી શકે છે. પૂર્વ ટિમાં જે દેશ-ઉન કહેવામાં આવેલ છે, તેનું તાત્પર્ય એ છે કે કોઈ સ્ત્રી આઠ વર્ષની અવસ્થામાં ચારિત્રને સ્વીકાર કરે–કેમકે-“આઠવર્ષની અવસ્થાની પહેલાં ચારિત્રધર્મ અંગીકાર કરવાને નિષેધ છે. તે પછી તેના આયુષ્યના છેલ્લા અંતમુહૂત સુધી અપ્રતિપતિત પરિણામે સભાવ રહેવા થી ચારિત્ર ગ્રહણ કરવામાં આઠ વર્ષની ન્યૂનતા રહી જાય છે તેથી દેશ ઉન કહેવામાં આવેલ છે. પહેલાનું પરિણામ આ પ્રમાણે છે. “પુરવર ૩ મિા” ઇત્યાદિ સિત્તેર (૭૦) લાખ કરોડ અને છપન હજાર કરોડ (૭૦, પ૬૦૦૦,૦૦૦૦૦૦૦ સત્તર છપ્પન અને દસ શૂન્ય) વર્ષોને એક પૂર્વ કહેવાય છે. આટલા પ્રમાણુવાળા એક પૂર્વને આશ્રય એવા દેશ ઉન કોડ પૂર્વના ચારિત્ર ધર્મની અપેક્ષાથી સ્ત્રિયોની સ્થિતિ હોય છે.
“અમૂમિકામસુરિરી કિરું guત્તા” હે ભગવદ્ કર્મભૂમિજ
જીવાભિગમસૂત્ર
૧૧૭