Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મનુષ્ય શ્રિયાને ફરીથી સ્રીપણાની પ્રાપ્તિના વિરહકાળ જઘન્ય અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાલ પ્રમાણુ કહેલ છે. તેમ સમજવું,
હવે ક ભૂમિજ મનુષ્ય શ્રિયાના સબંધમાં સૂત્રકા૨ કથન કરે છે. મનુસિથાળ લેત્ત વડુખ્ય ગટ્ટુન્દેનું અતોમુદુત્ત જોસેળ નળસ ાહો' એજ પ્રમાણે ક્ષેત્રની અપેક્ષાથી કમ ભૂમિજ મનુષ્યસ્ત્રી, મનુષ્યસ્રીની પર્યાયને છોડીને ફરીથી મનુષ્ય સ્રીના પર્યાયની પ્રાપ્તિ ઓછામાં ઓછા એક અંતર્મુહૂત વીત્યાપછી અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ વીતી ગયા પછી કરે છે. ધમસરળ પ૩૨ નદૂળનાં સમયે સામેળ બળતારું જ્ઞાવ અવ ફૂલો હરિયટ પૂર્વાં’ધર્માચરણ-ચારિત્રનેલઈને જઘન્યથી એકસમયનું અંતર અને ઉત્કૃષ્ટથી અનંતકાલસુધીનું અંતર યાવત્ દેશેાન અપાય પુર્દૂગલપરાવત સુધીનુ છે. અર્થાત્ પ્રાસકરવામાં આવેલ ચરણલબ્ધિ એટલા સમયસુધી રહીશકે છે. તે પછી તે નિયત પ્રતિપતિત થઈ જાય છે. કેમકે—સંપૂર્ણ અપા પુદ્દગલ પરાવત દેશનલબ્ધિના પ્રતિપાત નાકાળ તે પ્રદેશમાં માનવામાં આવેલ નથી. એજ કારણે અહિયાં દેશેાન અપાષ પુદ્ગલ પરાવત સુધીનુ અંતર કહેલ છે, “ડ્યું નાવ પુવવિધ અવૈિદિયો” આજ રીતે ભરત ક્ષેત્ર અને ઐરવતક્ષેત્રની મનુષ્ય ક્રિયામાં ફરીથી સ્રીપણું પ્રાપ્ત થવાનુ અંતર ક્ષેત્રની અપેક્ષાથી જઘન્યથીતેા એક અંતર્મુહૂત'નુ છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાલ પ્રમાણ છે. તથા ચારિત્રધમ ને લઈને જઘન્યથી અંતર એક સમયનું છે. અને ઉત્કૃષ્ટ દેશેાન અપાય – દેશાન પુદ્ગલ પરાવત નું છે.
આ રીતે કમ ભૂમિની મનુષ્ય સ્ટ્રિયામાં ક્રીથી સ્ત્રીપણાની પ્રાપ્તિથવામાં અંતરનું કથન કરીને હવે સૂત્રકાર અકમ ભૂમિની મનુષ્ય સ્ત્રિયોનું અંતર બતાવે છે—આમાં ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે—“અમભૂમિનમનુસ્લિથીન મરે! વચારું અંતર દો” હે ભગવન્ કમ ભૂમિજ મનુષ્ય શ્રી પાતાના સ્ત્રી પર્યાયને છોડીને જો ફરીથી તે અક્ર ભૂમિની મનુષ્ય સ્ત્રીના પર્યાયને પ્રાપ્ત કરે તે તેમાં કેટલાકાળનું અતર કહ્યું છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે--“નોયમા! નમાં પ૬૫ ગોળ નવાસવસાય બંતોમુકુલમા ” હે ગૌતમ! જન્મની અપેક્ષાથી તે જઘન્યથી એક અતર્મુ`ડૂત અધિક દસ હજાર વસ્તુ છે. તે પછી ફરીથી ત્યાંનીજ સ્ત્રી થઈ શકે છે. અને સોરખ વનસશાહો' ઉત્કૃષ્ટથી વનસ્પતિકાલ કહેલ છે. તે પછી ક્રીથી તે સ્ત્રી ત્યાંની સ્ત્રી અની જાય છે. જઘન્યથી એક અંતર્મુ‘ડૂત અધિક દસ હજાર વર્ષનું અંતર આ રીતે આવે છે.-જેમ કે કેાઈ અક ભૂમિની સ્ત્રી મરીહોય અને મરીને તે જઘન્યથી દસહજાર વર્ષની સ્થિતિવાળા દેવામાં ઉત્પન્નથઈ જાય ત્યાં તે દસહજાર વર્ષના આયુષ્યને ભાગવી ને ત્યાંથી ચવીને જઘન્યથી એક 'તર્મુહૂતની સ્થિતિ વાળા કમભૂમિના મનુષ્ય પુરૂષમાં અથવા મનુષ્ય સ્ત્રી માં તે ઉત્પન્નથઇ જાય, કેમકે-દેવગતિથી ચવીને જીવ સીધા અક ભૂમિમાં ઉત્પન્નથતા નથી. ત્યાં તે અંતમુહૂતનું આયુષ્ય ભોગવીને તે પછી તે અકમભૂમિ-ભાગભૂમિમાં સ્ત્રી
જીવાભિગમસૂત્ર
૧૩૨