Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
થી એક અંતર્મુહૂત સુધી અને ઉત્કૃષ્ટથી પૂર્વકાટ પૃથક્ત્વ અધિક ત્રણ પલ્યાપમ સુધી રહી શકે છે. આટલા અવસ્થાન કાળ તેને એ કારણે થઇ શકે છે કે—આ સાતવાર સુધી તા પૂર્વકેટિના આયુષ્ય વાળા મનુષ્ય પુરુષોમાં ઉત્પન્ન થઈને આઠમા ભવમાં આ એકાન્ત સુષમા કાળમાં ભરત અથવા એરવત ક્ષેત્રના ત્રણ પલ્યોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા મનુષ્ય પુરૂષમાં ઉત્પન્ન થઈ જાય છે. ચારિત્ર ધર્મની પ્રતિપત્તીની અપેક્ષાથી તેને અવસ્થાન કાળ આછામાં એછે. એક સમયના છે. કેમકે એછામાં આછા એક સમય સુધી પણ સર્વવિરતિરૂપ ચારિત્ર પરિણામ તેને થઈ શકે છે. અને વધારેમાં વધારે સવરતિરૂપ ચારિત્ર પરિણામ દેશન પૂર્વ કૈટ સુધી તેને થઈ શકે છે. કેમકે —સર્વ વિરતિના કાળ એટલા જ છે. ભરત અને અરવત, ક*ભૂમિક મનુષ્ય પુરુષના અવસ્થાન કાળપણ ભરત, અરવત ક્ષેત્રની અપેક્ષા જધન્યથી એક અંતર્મુહૂના છે. અને ઉત્કૃષ્ટથી દેશેાન પૂ કાટિ અધિક ત્રણ ચેપમના છે. આટલે આ કાળ પૂર્વ કાર્ટિ આયુષ્ય વાળા વિદેહ ક્ષેત્રના પુરુષા જે ભરત વિગેરેમાં સદ્ગુરણ કરીને ફરી લાવવામાં આવે
છે, તેણે ભરતાદિમાં નિવાસ કર્યો માટે તે ભારતીય છે. એવા વ્યપદેશ વાળા હાય છે. તે પેાતાના ભવ સંબંધી આયુષ્ય ક્ષય થાય ત્યારે એકાન્ત સુષમા કાળના પ્રારંભમાં ઉત્પન્ન થઈ જાય છે. તે અપેક્ષાથી સમજવું. ચારિત્ર ધની અપેક્ષાથી તેના અવસ્થાન કાળ જધન્ય થી એકસમયના છે. અને ઉત્કૃષ્ટથી દેશેાન પૂર્વ કાટિના છે. આ જઘન્ય અને ઉત્કૃષ્ટ બન્નેની ભાવના પહેલાની જેમ કરી લેવી. પૂર્વ વિદેહ અને અપર વિદેહ કમ ભૂમિજ મનુષ્ય પુરુષને અવસ્થાન કાળ ક્ષેત્રની અપેક્ષાથી જઘન્યથી એક અ`તમુહૂ`ના છે. અને ઉત્કૃષ્ટથી પૂર્વ કાટિ પૃથક્ક્સ છે આ અવસ્થાન કાળ ફ્રી ફરીને ત્યાંજ સાતવાર ઉત્પન્ન થવાના કારણથી સમજવાને છે. કેમકે—ત્યાંથી નીકળીને પછી બીજીગતિમાં અથવા બીજી ચેનિમાં સ ંક્રમણ થઈ જાય છે. અર્થાત્ જન્માન્તર થઈ જાય છે. ચારિત્ર ધર્મની અપેક્ષાથી તેના અવસ્થાન કાળ જઘન્ય થી એક સમયના અને ઉત્કૃષ્ટથી દેશેશન પૂર્ણાંકોટિના છે. તથા સામાન્ય રીતે અકર્મીન ભૂમિના મનુષ્ય પુરુષના અવસ્થાન કાળ જન્મની અપેક્ષાથી જઘન્યથી પલ્ચાપમના અસ ંખ્યાતમા ભાગથીહીન એક પલ્સેાપમના છે અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યાપમ સુધીનેા છે. સ’હરણની અપેક્ષાથી તેના અવસ્થાન કાળ જઘન્યથી એક અંતર્મુહૂત સુધીના અને ઉત્કૃષ્ટની દેશેાનપૂર્વ કોટિથી વધારે ત્રણ પલ્યાપમના છે. અહિયાં જઘન્યથી જે એક અંતમુ ડૂતના સમય કહ્યો છે, તે જેનું આયુષ્ય અંતર્મુહૂત' ખાકી હૈાય અને જેનું સહરણ અક ભૂમિમાં થયુ હેાય એવા જીવની અપેક્ષાથી કહેલ છે. તથા ઉત્કૃષ્ટ જે સમય કહ્યો છે. તે દેશેશન પૂર્વ કાટિના આયુષ્ય વાળા જીવ કે જેનુ' સહરણ ઉત્તરકુરુ વિગેરેમાં થયુ હાય અને ત્યાં જ ઉત્પન્ન થયા હોય તેઓની અપેક્ષાથી કહેલ છે.
`ડિટમાં જે દેશેાનપણુ' કહ્યું છે. તે ગર્ભકાળની ન્યૂનતાને લઇને કહેલ છે. કેમકે ગર્ભકાળમાં સહરણ થવાના પ્રતિબધ કહ્યો છે. નહિતર દેશાન પણું ન કહીને પૂર્વ પૂર્વ કેાટી કહેવામાં આવત. હૈમવત અને ઐણ્યવત અકમભૂમિના મનુષ્ય પુરુષના અવસ્થાન કાળ જન્મની અપેક્ષાથી ઓછામાં ઓછા પાપમના અસ`ખ્યાતમાં ભાગથી હીન એક પલ્યાપમનો
જીવાભિગમસૂત્ર
૧૪૭