Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિવાળા અંતરદ્વીપ વિગેરેના બેચર પુરૂષામાં ઉત્પન્ન થાય છે. તે અપેક્ષાએ સમજવું.
આ રીતે તિર્યનિક પ્રકરણ સમાપ્ત. નg@gar રે ! જાઢશો રિવર ફ્રતિ” હે ભગવન મનુષ્ય પુરૂષની કાયા સ્થિતિને કાળ કેટલે કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે"गोयमा ! खेत्तं पडुच्च जहण्णेणं अतोमुहुतं उक्कोसेण तिन्नि पलिओवमाइं पुवकोडि पुहुરમઝ્મદિશા”હે ગૌતમ મનુષ્ય પુરૂષની કાયસ્થિતિને કાળ જઘન્યથી એક અંતમુહૂતને છે અને ઉત્કૃષ્ટથી પૂર્વ કોટિ પૃથકૃત્વ અધિક ત્રણ પલ્યોપમને છે. “ઘમા પપુરા GRof સંતો દત્ત ચારિત્ર ધર્મની અપેક્ષાથી તેઓની કાયસ્થિતિને કાળ જઘન્યથી એક અંતર્મુહૂર્તને કોલેજ અને ઉત્કૃષ્ટથી “ જુદા દેશોનપૂર્વકેટિને છે. “હું સદારશઆ રીતે જેવી રીતે આ સામાન્ય પણાથી મનુષ્ય પુરૂષને અવસ્થાન કાળ–એટલે કે-કાયસ્થિતિને કાળ કહ્યો છે. એ જ પ્રમાણે બધેજ પુરૂષને કાયસ્થિતિને કાળ સમજી લે. થાવત–અથતુ ભરત એરવત પૂર્વ વિદેહ અને અપર વિદેહ સુધીના પુરૂષની કાયસ્થિતિને કાળ પણ એજ પ્રમાણે સમજી લે.
“મમૂકવામgagani ગામામgધી” અકર્મભૂમિજ મનુષ્ય પુરુષની કાયસ્થિતિને કાળ જેમ અકર્મભૂમિક મનુષ્ય સિને કાયસ્થિતિ કાળ કહેવામાં આવેલ છે, એજ પ્રમાણેને સમજ. અને અંતરદ્વીપ રૂપ અકર્મ ભૂમિજ મનુષ્ય સ્ત્રિની કાયસ્થિતિના કાળ પ્રમાણેનેજ કાળ યાવત અંતરદ્વીપજ મનુષ્યની કાયા સ્થિતિને કાળ પણ સમજી લેવો. આ રીતે યાવત પદથી હૈમવત, હૈરણ્યવત–હરિવર્ષ, રમ્યક વર્ષ, દેવકુરૂ, ઉત્તરકુરૂ, અને અંતરદ્વીપ અકર્મભૂમિના મનુષ્ય પુરુષની કાયસ્થિતિને કાળ જે જે રીતે ત્યાં ત્યાંની મનુષ્ય સિયોની કાયસ્થિતિને કાળ કહ્યો છે, એ એ રીતે સમજી લેવું. આ પ્રમાણેને આ કથનને ભાવાર્થ છે સ્વિયેની કાયસ્થિતિ પ્રમાણે જ અવસ્થાન પણ અંતરદ્વીપ જ મનુષ્ય પુરુષો સુધીને સમજી લેવું.
આ કથનનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે–ભરત, એરવત, અંતરદ્વીપ સુધીના મનુષ્ય પુરુષનું અવસ્થાન એવી રીતે કહેવું જોઈએ કે જેવી રીતે ભારત વિગેરે ક્ષેત્રની મનુષ્ય સ્ત્રિનું અવસ્થાન કહેલ છે. તે આ કથન પ્રમાણે સામાન્ય રીતે મનુષ્ય પુરુષનું અવસ્થાન ક્ષેત્રની અપેક્ષાથી જઘન્યથી તે એક અંતમુહૂર્તનું છે કેમકે–તે પછી તે મરીને બીજી ગતિમાં અથવા વેદાન્તરમાં સંક્રમિત થઈ જાય છે. અર્થાત પરિણમી જાય છે અને ઉત્કૃષ્ટથી તેને અવસ્થાન કાળ પૂર્વકેટિ પૃથકૃત્વ અધિક ત્રણ પલ્યોપમને છે. અને તેમાં તેઓની પૂર્વકોટિના આયુષ્યને લઈને સાત ભવ તે મહાવિદેહમાં થઈ જાય છે અને આઠમા ભવ દેવ કુર વિગેરેમાં થઈ જાય છે. તથા ધર્માચરણચારિત્ર ધર્મને લઈને તેને અવસ્થાન કાળ જઘન્યથી તે એક સમયને છે. કેમકે–બીજા સમયમાં મરણની સંભાવના છે, અને ઉત્કૃષ્ટથી તેને અવસ્થાન દેશનપૂવકેટિ રૂપ છે. કેમકે- પૂર્વકેટિની આયુષ્ય વાળા મનુષ્યને જ આઠ વર્ષ પછી ચારિત્ર ધર્મની પ્રાપ્તિ થઈ શકે છે. મનુષ્ય વિશેષના વિચારની અપેક્ષાથી સામાન્યથી કર્મભૂમિના મનુષ્ય પુરુષ, કર્મભૂમિરૂપ ક્ષેત્રને આશ્રય લઈને જઘન્ય
જીવાભિગમસૂત્ર
૧૪૬