Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉત્તરકુરૂ અંતરદ્વીપ આ અકર્મ ભૂમિયાના મનુષ્ય પુરૂષનુ અંતર જન્મ તથા સંહરણની અપેક્ષાથી જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બન્ને પ્રકારથી સામાન્ય કભૂમિજ મનુષ્ય પુરુષાની જેમ સમજી લેવું.
આ રીતે ભેદ પ્રભેદો સહિત તિય ચ પુરુષનુ અને મનુષ્ય પુરુષનું અંતર કહીને હવે સૂત્રકાર દેવ પુરૂષોના અંતરનું પ્રતિપાદન કરતાં કહે છે-“વપુરિયાળ” દેવ પુરૂષોનુ' 'તર “નરનેળ થતોમુદુત્ત જોતેનુંવળલાજો” દેવપુરૂષોને દેવપુરૂષપણાથી છૂટા પછી ફરીથી તે દેવપુરુષપણાની પ્રાપ્તિ જઘન્યથી એક અંતર્મુહૂત પછી થાય છે, અને ઉત્ક્રુથી વનસ્પતિકાળ એટલેકે અન"તકાળ વીતી ગયા પછા થાય છે. અહીં જઘન્યથી જે એક અંતર્મુહૂતનુ અંતર કહ્યું છે, તે તેના ભાવ એ છે કે—કોઈ દેવ દેવભ વથી વ્યુત થયા અને તે ગર્ભજ મનુષ્ય પુરૂષોમાં ઉત્પન્ન થયા. તા તથાવિધ અધ્યવસાય વાળા મરણથી પાછા પણકોઈ દેવની પર્યાયથી ઉત્પન્ન થઈ શકે છે— અવનવાલિ ફેવરિસાળ તાવ નાવ સત્તારો” ભવનવાસી દેવપુરૂષોથી લઈને સહસ્રાર સુધીના દેવપુરુષોનું ગ્રહણ અહિં યા યાવપદથી થયેલ છે યાવપદથી દશ પ્રકારના ભવનવાસિ દેવપુરૂષો પછી આઠ પ્રકારના વાનવ્યન્તર પાંચ પ્રકારના જ્યોતિષ્ઠ વૈમાનિક-કાપપન્નક કે જે સૌધમ ૧, ઈશાન ૨, સનત્કુમાર ૩, માહેન્દ્ર ૪, બ્રાલેાક ૫, લાન્તક ૬, મહાશુક્ર ૭, આટલા દેવ પુરુષો ગ્રહણ કરાયા છે. અર્થાત્ ભવનપતિ દેવ પુરુષાથી લઈ ને સહસ્રાર આઠમા દેવલેક સુધીના દેવ પુરૂષનું અંતર સામાન્ય દેવ પુરુષાની જેમ સમજી લેવુ' એજ વાત સૂત્રકાર પ્રકટ કરે છે--જ્ઞન્તળ ગતોનુકુř” અહિયાં જઘન્યથી એક અંતર્મુહૂતાનું અંતર પડે છે, “જો સેન વળત્તાજો” ઉત્કૃષ્ટથી વનસ્પતિકાલ પ્રમાણ એટલે કે અનંતકાળનુ અંતર પડે છે. આ પ્રમાણે અસુરકુમારથી લઇને સહસ્રાર કલ્પ સુધીના દેવપુરૂષોનું અંતર કહીને હવે નવમા આનતાદિ દેવપુરૂષનુ અંતર સૂત્રકાર બતાવે છે. આળય દેવર્ણવાન મને” ઇત્યાદિ.
આળયેયવિાળ અંતે ! એવડ્યું નાનું અંતર હો” હે ભગવન્ નત દેવ પુરુષોનું આનત દેવપુરૂષપણાથી છૂટયા પછી ફરીથી તેની પ્રાપ્તિ કરવામાં કેટલા કાળનું અંતર હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે— “શોથમા !” હે ગૌતમ !
અહિંયાં અંતર ‘“દુળે” જધન્યથી વાલપુત્તુરું' વષૅ પૃથ—એટલે કે—એ વર્ષથી નવવર્ષ સુધીનું છે. આ કેવી રીતે ? તે બાબતમાં કહે છે કે—અહિંયાં જે ગર્ભસ્થ કાઈ પ્રાણી બધી પર્યાપ્તયાથી પર્યાપ્ત થઈને શુભ અધ્યવસાયથી મરીને આનતક પથી પહેલાના દેવા છે. તેમાંથી ઉત્પન્ન થાય છે. પરંતુ ... આનત વગેરે દેવલાકમાં ઉત્પન્ન થતા નથી. કેમકે—એટલા જ કાળમાં આનતકલ્પ વિગેરેને યાગ્યો અધ્યવસાયની વિશુદ્ધિ થઈ શકતી નથી. આ કથનનુ તાત્પર્ય એ છે કે—જે જીવા આનત વિગેરે કલ્પામાંથી ચ્યવીને જો પાછા આનત વિગેરે કામાં ઉત્પન્ન થશે તે નિયમથી ચારિત્ર લઈને જ ત્યાં ઉત્પન્ન થશે પરંતુ ચારિત્ર લીધા વિના ઉત્પન્ન થઈ શકતા નથી. ચારિત્ર આઠમા વર્ષમાં પ્રાપ્ત થાય છે. તેનાથી પહેલાં પ્રાપ્ત થતું નથી. તેથી જઘન્યથી વર્ષ પૃથક્ક્ત્વનું અંતર કહ્યું છે. સે” ઉત્કૃષ્ટથી ‘વળરણય જાહો” વનસ્પતિકાળ એટલે કે—અનંતકાળ સુધીનું છે. જ્યં ગાવ નવૈજ્ઞ ટેવલિસ વિ” આનતદેવ પુરૂષોની જેમજ પ્રાણત, આરણુ, અચ્યુત, કલ્પના અને ત્રૈવેયકના દેવ પુરૂષોનું અંતરપણ સમજી લેવુ', તે જઘન્યથી વર્ષ પૃથકત્વ અને ઉત્કૃષ્ટથી
જો
જીવાભિગમસૂત્ર
૧૫૧