Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અને આ દેવપુરુષ સખ ધી પ્રકરણ સર્વાં`સિદ્ધ દેવપુરુષના પ્રકરણ સુધી કહેવું જોઈએ, જેમકે — દેવપુરુષ ચાર પ્રકારના કહ્યા છે, ભવનવાસી દેવપુરુષ વાનવ્યતર ધ્રુવ પુરૂષ, જ્યોતિષ્ઠ દેવ પુરુષ, અને વૈમાનિક દેવપુરુષ, આમાં ભવનવાસી દેવપુરુષ, અસુર, નાગ, સુપણું, વિદ્યુત, અગ્નિ, દ્વીપ, ઉદધિ, દિશા, વાયુ અને સ્તનિત કુમાર દેવપુરુષ આ રીતે દસ પ્રકારના હાય છે. વાનતર દેવપુરુષ પિશાચ દેવ પુરૂષ, ભૂતદેવપુરૂષ, યક્ષદેવપુરૂષ, રાક્ષસ દેવપુરૂષ, કિનર દેવ પુરૂષ,` કિ`પુરૂષ દેવપુરૂષ, મહેારગ દેવપુરૂષ.” ગધ દેવપુરૂષ આ પ્રમાણે આઠ પ્રકારના હાય છે. જ્યાતિષ્ઠ દેવપુરૂષ — ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, અને તારા વિમાનના ભેદથી પાંચ પ્રકારના હોય છે. વૈમાનિક દેવપુરૂષ કલ્પપપન્ન અને કલ્પાતીત એ ભેદથી એ પ્રકારના હોય છે. તેમાં કલ્પાપપન્ન દેવપુરૂષ સૌધર્માદિ દેવ પુરૂષના ભેદથી બાર પ્રકારના હોય છે. તથા કલ્પાતીત દેવપુરૂષ — ત્રૈવેયક અને અનુત્તરપપાતિક ના ભેદથી એ પ્રકારના હોય છે. આજ અભિપ્રાય ને લઈને સૂત્રકારે “જ્ઞાવ સર્વો વ્રુત્તિજ્ઞા” સર્વાર્થ સિદ્ધ દેવપુરૂષ પર્યંત આ પ્રમાણના પાઠ કહેલ છે. ! સૂ. ૮ માં
પુરૂષો કે ભેદોં કા નિરૂપણ
આ રીતે સક્ષેપ અને વિસ્તારથી દેવપુરુષોના ભેદો કહીને હવે સૂત્રકાર પુરુષોની સ્થિતિનું પ્રતિપાદન કરે છે. પુસિલ ાં અંતે ! * ઈત્યાદિ
ટીકાથ - “પુલિસ ન મંત્તે ! વચ ાનું રૂંપળત્તા” હે ભગવન્ પુરૂષની સ્થિતિ કેટલા કાળની કહી છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામી કહે છે કે “નોચમા! ગોળ અંતો મુજુતં ોસેળ સેન્નીનું સાયરોવમા” હે ગૌતમ ! પુરુષની સ્થિતિ જઘન્યથી તે। એક અંતમુહૂતની અને ઉત્કૃષ્ટથી તેત્રીસ સાગરોપમની કહેવામાં આવી છે કેમકે — તેના શિવાય દેવાની આટલા સ્થિતિ નથી. ‘સિલિકોળિયવ્રુત્રિકાળ મનુસ્સાનું નાચેવ રૂથીાં ચિરૂં સાં ચૈવ મળવા' તિય ઝ્યાનિક પુરુષોની અને મનુષ્યની સ્થિતિ, તેની સ્રિયાની જે સ્થિતિ કહેલ છે, એજ પ્રમાણની છે તેમ સમજવું. આ રીતે સામાન્ય તિયૈાનિક પુરુષોની જઘન્ય સ્થિતિ એક અતર્મુહૂતની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પત્યેાપમની કહી છે. જલચર પુરૂષોની સ્થિતિ જધન્યથી એક અંતર્મુહૂતની અને ઉત્કૃષ્ટથી એક પૂર્વ કાટિની છે. ચાપગાં સ્થલચર પુરૂષોની જઘન્ય સ્થિતિ એક અંતમુહૂતની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યાપમની છે. ઉપરિસર્પ સ્થલચર પુરુષોની જઘન્ય સ્થિતિ એક અ ંતમું હત ની અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક પૂર્વ કટિની છે. ભુજ પરિસર્પ સ્થલચર પુરૂષોની અને ખેચર પુરૂષોની જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂત'ની અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અંસખ્યાતમાં ભાગની છે. સામાન્ય રીતે મનુષ્ય પુરૂષોની જઘન્ય સ્થિતિ એક અંતર્મુ હની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની છે. તથા – ધર્માચરણ ચારિત્રધર્મની અપેક્ષાથી જઘન્ય સ્થિતિ એક અંતમુહૂતની છે, આ કથન માહ્યલી ગવાળી પ્રત્રયા
જીવાભિગમસૂત્ર
૧૪૧