Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 154
________________ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી હીન એક પપમની છે. અને ઉત્કૃષ્ટથી પૂરા એકપલ્યોપમની છે. તથા સંહરણની અપેક્ષાથી જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટસ્થિતિ દેશોના પૂર્વ કેટિની છે. હરિવર્ષ એને રમ્યક વર્ષના અકર્મભૂમિ જ મનુષ્ય પુરૂષોની જન્મની અપેક્ષાએ જઘન્યસ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી હીન બે પલ્યોપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ પૂરા બે પલ્યોપમની છે. તથા સંહરણની અપેક્ષાથી તેઓની જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ દેશના પૂર્વ કેન્ટિની છે. દેવકુરૂ અને ઉત્તરકુરૂના મનુષ્ય પુરૂષોની જઘન્ય સ્થિતિ જન્મની અપેક્ષાથી તે પલ્યપમના અસંખ્યાતમા ભાગથી ન્યૂન ત્રણ પલ્યોપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ પૂરા ત્રણ પલપમ છે. તથા સંહરણની અપેક્ષાથી જઘન્યથી એક અંતમુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટથી દેશન પૂર્વકેટિની છે. અંતરદ્વીપના મનુષ્ય પુરૂષોની જન્મની અપેક્ષાથી જઘન્યથી દેશોન પલ્યો પમના અસંખ્યાતમા ભાગરૂપ છે. –અર્થાત્ પલ્યોપમના દેશના અસંખ્યાતમા ભાગરૂપ છે. અને ઉત્કૃષ્ટથી દેશના પૂર્વ કેટિરૂપ છે. સંહરણની અપેક્ષાથી જઘન્યથી એક અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશને પૂર્વ કેન્ટિની સ્થિતિ છે. આ રીતે આ મનુષ્ય પ્રકરણ સમાપ્ત થયું. a gfસા વિ =ાવ સદારિદા સિ તાવ કિ” દેવપુરૂષોની પણ યાવત તાવતુ અસુરકુમાર દેવપુરૂષોથી લઈએ સવાર્થસિદ્ધ વિમાનના દેવપુરૂષો પર્વતના દેવપુરૂષોની સ્થિતિનું કથન “s vvmaris feve તરંગ માનવદઘા” પ્રજ્ઞાપના સૂત્રના ચોથા સ્થિતિપદમાં જે પ્રમાણે કહેલ છે. એ જ પ્રમાણેનું કથન અહિયાં પણ સમજી લેવું. આ રીતે દેવપુરૂષની સામાન્યરૂપથી જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ કંઈક વધારે એક પલ્યોપમની છે. નાગકુમારથી લઈને સ્વનિતકુમાર પયતના નવનિકાય ભવનપતિ દેવપુરુષોની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની છે. અને ઉત્કૃષ્ટસ્થિતિ કંઈક ઓછી બે પલ્યોપમની છે. વનવ્યંતર દેવપુરુષોની જઘન્ય સ્થિતિ દસહજાર વર્ષની અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક પાપમની છે. તિષ્ક દેવપુરુષની જઘન્ય સ્થિતિ પલ્યોપમના આઠમા ભાગ પ્રમોણની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક લાખ વર્ષ અધિક પૂરા એક પોપમની છે. સૌધર્મકલ્પના દેવપુરુષોની જઘન્ય સ્થિતિ એક પોપમની છે. અને ઉત્કૃષ્ટસ્થિતિ બે સાગરોપમની છે. ઈશાન કલપના દેવપુરુષોની જઘન્ય સ્થિતિ કંઈક વધારે એક પલ્યોપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ કઈક વધારે બે સાગરોપમની છે. સનત કુમાર કપના દેવપુરુષોની જઘન્યસ્થિતિ બે સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટથી સાત સાગરોપમનો હોય છે. માહેન્દ્રક૯૫ના દેવપુરુષોની જઘન્ય સ્થિતિ સાતિરેક બે સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટથી સાતિરેક સાત સાગરોપમની છે. બ્રહ્મલેકના દેવપુરુષોની જઘન્ય સ્થિતિ સાત સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટથી દસ સાગરોપમની છે. લાન્તક કલ્પના દેવપુરુષોની જઘન્ય સ્થિતિ દસ સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટથી ચૌદ સાગરેપમની છે. મહાશુકકલપના દેવપુરુષોની જઘન્યસ્થિતિ ચૌદ સાગરેપની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તર સાગરોપમની છે. સહસ્ત્રારકલ્પના દેવ જીવાભિગમસૂત્ર ૧૪૩

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204