Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
લાગે છે. જેઓ-પહેલાં તે દેવીપણુથી ચ્યવતી દેવીને જીવ અસંખ્યાત વર્ષની આયુષ્ય વાળી સિયેમાં સ્ત્રી થઈને ઉત્પન્ન થતી નથી. અને તે અસંખ્યાત વર્ષની આયુષ્યવાળી સ્ત્રી ઉત્કૃષ્ટ આયુષ્યવાળી દેવીયામાં જન્મ લઈ શકતી નથી. આ સંબંધમાં અન્યત્ર કહ્યું છે કે
તો કલેકGariાથ કોવિચે રહું ” અર્થાત અસંખ્યાત વર્ષની આયુષ્ય. વાળી સ્ત્રી ઉત્કૃષ્ટ સ્થિતિને પામી શકતી નથી. તે પછી પૂર્વોક્ત અવસ્થાન ના પરિમાણથી અધિક અવસ્થાન પ્રમાણ કેવી રીતે થઈ શકે? તેથી પૂર્વોક્ત પ્રમાણ જ સ્ત્રીવેદનું ઉત્કૃષ્ટ અવસ્થાન ઠીક જણાય છે.
આ પહેલે આદેશ-વિવિક્ષા છે. જેના
બીજે આદેશ આ પ્રમાણે છે.–“gori soni sai સમય સવારો ગદ્દારાસ્ટિવમા પુરવરિપુકુત્તમ મહિયારું” આ અપેક્ષાથી સ્ત્રી પણુથી એક જીવનું અવસ્થાન કમથી કમ એક સમય સુધી અને વધારેમાં વધારે પૂર્વ કેટિ પૃથકત્વ અધિક અઢાર પલ્યોપમ સુધી રહે છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે–જીવ પૂર્વ કેટિ પ્રમાણની આયુષ્યવાળી મનુષ્ય સ્ત્રીમાં અથવા તિર્યસ્ત્રિમાં પાંચ અથવા છ, વાર, ઉત્પન્ન થઈ જાય છે. અને તે પછી ત્યાંથી તે ઈશાનદેવલોકમાં બેવાર ઉત્કૃષ્ટસ્થિતિવાળી પરિગ્રહીત દેવીમાં ઉત્પન્ન થઈ જાય છે.અપરિગૃહીત દેવીમાં ઉત્પન્ન થતા નથી. આ પ્રમાણે સ્ત્રીવેદનું ઉત્કૃષ્ટ અવસ્થાન પૂર્વ કોટિ પૃથકત્વથી વધારે અઢાર પલ્યોપમનું સિદ્ધ થઈ જાય છે.
આ બીજો આદેશ છે. રા ત્રીજો આદેશ આ પ્રમાણે છે.—“
p f નદને ઇર્ષા સમર્થ કોલેજ વજિવનારું ઉદઘોહિgઘુત્તમભદયારે આમાં જઘન્યથી સ્ત્રીવેદનું અવસ્થાન એક સમયનું છે. અને ઉત્કૃષ્ટથી પૂર્વ કેટિ પૃથકત્વ વધારે ચૌદ પાપમનું છે–તે આ પ્રકારે થાય છે.– કોઈ જીવ પૂર્વકેટિ પ્રમાણુની આયુષ્યવાળી મનુષ્યસ્ત્રિમાં અથવા તિર્યગૂ સ્ત્રિયોમાં પાંચ અથવા છ વાર ઉત્પન્ન થઈ જાય અને તે પછી તે સૌધર્મદેવ. લેકમાં સાત પલ્યોપમ પ્રમાણની આયુષ્યવાળી અપરિગ્રહ દેવિયમાં દેવીપણાથી બેવાર ઉત્પન્ન થઈ જાય આ રીતે આ વિવક્ષામાં સ્ત્રીવેદનું ઉત્કૃષ્ટ અવસ્થાન મળી આવે છે.
આ રીતે આ ત્રીજો આદેશ છે. રા
ચોથે આદેશ આ પ્રમાણે છે.–“gar agoo gવા સમયે જો પઢિોવાથે દિવોરિyદુત્તમમg” આમાં સ્ત્રીવેદનું અવસ્થાન જઘન્યથી એક સમયનું અને ઉત્કૃષ્ટથી પૂર્વકેટિપૃથકૃત્વ અધિક એક પલ્યોપમનું કહેલ છે. તે આ પ્રમાણે સમજવું. –કઈ જીવ પૂર્વકટિ પ્રમાણ આયુષ્યવાળી મનુષ્યસ્ત્રિમાં અથવા તિર્ય સ્ત્રિમાં પાંચ, અથવા છે, અથવા બાર ઉત્પન્ન થઈ જાય અને બે વાર પચાસ પોપમ પ્રમાણુની ઉત્કૃષ્ટ આયુષ્યવાળી સૌધર્મ સ્વર્ગની અપરિગૃહીત દેવીમાં દેવીપણાથી ઉતપન્ન થઈ જાય તે તે આ ચોથા આદેશથી કહેલ કાળ આવી જાય છે. ૪
જીવાભિગમસૂત્ર
૧૨૪