Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શબ્દહોય તે લેકભાષાથી અથવા દેશવિશેષથી સમજી લેવા. “ વાવને તદgr” તથા આનાથી જે ભિન્ન જીવે છે, પણ તે નકુલ-નળીયા જેવા હોય તે તે બધા જ ભુજ પરિસર્પ સંમૂરિષ્ઠમ પંચેન્દ્રિય તિર્યોનિક પણાથી જ સમજવા. “જે સમાન તુવિદi govar” જે આ ઘે, નેળીયા વિગેરે ભુજ પરિસર્પ સંમૂરિ૭મ પંચેન્દ્રિય તિર્યંગ્યનિક જીવ છે, તેઓ સંક્ષેપથી બે પ્રકારના કહેલા છે. “રં, કદ” તે બે પ્રકારે આ પ્રમાણે સમજવા “ વત્તા જ મારા ' એક પર્યાપ્ત અને બીજા અપર્યાપ્ત આ રીતે ભુજપરિસર્પ સંમૂ૭િમ સ્થલચર જીવેના ભેદો અને ઉપભેદે બતાવીને હવે સૂત્રકાર તેઓના શરીર વિગેરે દ્વારનું કથન કરતાં કહે છે કે –“રાજા” ઈત્યાદિ તેઓના શરીરની અવગાહના “semi ગુહાગરૂમા” જઘન્યથી એક આંગળના અસંખ્યાત ભાગ પ્રમાણુની છે. અને “ધUપુર” ઉત્કૃષ્ટથી ધનુષ પૃથકૃત્વ છે. એટલેકે બે ધનુષથી લઈને નવ ધનુષ સુધીની છે. “દિ નguો સંતોમુહુર, ૩જોર વાયોછીર વારસામાં તેમની સ્થિતિ જઘન્યથી એક અંતમુહૂર્તની છે, અને ઉત્કૃષ્ટથી બેંતાલીસ હજાર વર્ષની છે. “સેફ= =ઢવા આ રીતે શરીરની અવગાહના અને સ્થિતિદ્વારના કથન શિવાય શરીર વિગેરે દ્વારેનું કથન જલચર સંમૂચ્છિમ જીવો ના પ્રકરણમાં જે પ્રમાણે કહેલ છે. તેજ પ્રમાણે આ ભુજપરિસર્ષ સંમૂછિમ ઘે, નેળિયા, વિગેરેના સંબંધમાં સમજી લેવું અને તે જલચર જીવોનું પ્રકરણ અહિંયાં “ગાવ ચડયા ટુ મારા ” આ સૂત્રપાઠ સુધી તે કથન ગ્રહણ કરવું. જેથી જલચર જીવોના ગત્યાગતિદ્વાર સુધી આ પ્રકરણ ગ્રહણ થયેલ છે તેમ સમજવું. આ ભુજપરિસર્પ સ્થલચર જીવ આ પર્યાયને છેડીને જ્યારે ગત્યન્તર-બીજગતિમાં જાય છે. તે તેઓ સીધા ચારે ગતિમાં જઈ શકે છે. મનુષ્યગતિમાં પણ જઈ શકે છે. અને દેવગતિમાં પણ જઈ શકે છે. તેથી તેઓ ચાર ગતિવાળા કહેવાય છે. તથા તિર્યંચ અને મનુષ્યમાંથી નીકળીને જીવ સીધા આ ભુજપરિસર્વેમાં જન્મ લે છે. આ રીતે આ દ્વયાગતિક-બે ગતિથી આવવાવાળા એ પ્રમાણે પણ કહેવાય છે. “ત્તિા મલે-vourit” પ્રત્યેક શરીરી કે જે ઘા નાળીયા વિગેરે ભુજ
પરિસર્ષ સ્થલચર જીવ છે, તે અસંખ્યાત કહેલા છે. બન્ને સં મુશરિણcgiદના” આ રીતે આ ભુજપરિસર્પ સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચ નિકેનું વર્ણન કરેલ છે. બરે ર ચઢા ” આ રીતે આ સ્થલચર ચતુષ્પદ અને સ્થલચર પરિસર્ષ આ મુખ્ય બે ભેદદ્વારા સ્થલચરેનું નિરૂપણ સમાપ્ત થયું ?
જલચરે અને સ્થલચરેનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર ખેચર નું નિરૂપણ કરે છે.–ખેચર સંબંધી કથન જાણવાની ઈચ્છાથી ગૌતમ સ્વામી પ્રભુને પૂછે છે કે –“સેf તે ઉદય” હે ભગવન ખેચર-આકાશગામી છ કેટલા પ્રકારના કહેલા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે-“ચ ચરિવé guત્તા” હે ગૌતમ ! ખેચર જીવે ચાર પ્રકારના હોય છે. “ કતે આ પ્રમાણે છે. “મારીf” ચર્મ પક્ષી જેની પાંખ ચર્મ રૂપ જ હોય છે, તે ચર્મ પક્ષી કહેવાય છે. “મgવી” લેમ પક્ષી જેઓની પાંખે રૂંવાટા વાળી હોય છે તે લોમપક્ષી કહેવાય છે. “સમુદાgવ” ઉડતા ઉડતા પણ જે પક્ષિઓની બને પાંખે, સંકુચીત રહે છે. તેવા પક્ષીઓ સમુદ્ર પક્ષી કહેવાય છે. “વિરતપસ્વી” જેમની બંને પાંખ હમેશાં
જીવાભિગમસૂત્ર
23