Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હોય છે. તથા કઈ કઈ અગી પણ હોય છે. અમેગી તેઓ જ હોય છે કે-જેઓ શીલેરી અવસ્થાને પ્રાપ્ત કરે છે.
ઉપયોગદ્વારમાં –“સુવિઘ કવો ” આ ગર્ભજ મનુષ્ય માં સાકાર ઉપગ પણ હોય છે, અને અનાકાર ઉપગ પણ હોય છે. આહારદ્વારમાં–આ ગર્ભજ મનુષ્ય ને આહાર છએ દિશાઓમાંથી આવેલા પગલદ્રવ્ય ને હોય છે. કેમકે આ ગર્ભજ મનુષ્ય લેક ની મધ્યમાં જ હોય છે. તેથી તેઓને આહાર પ્રાપ્ત કરવામાં કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ-અટલે કે–અલેક સંબંધી પ્રતિબંધ-રૂકાવટ થતો નથી. તેને અભાવ રહે છે. તેથી નિયમતઃ છએ દિશાઓમાંથી આવેલા આહાર પુદ્ગલે તેઓને ગ્રહણ થતા રહે છે. ઉપાતારમાં—“કarગો નેરzgfë દે સામવદ” આ ગર્ભજ મનુષ્યને ઉત્પાદ (ઉત્પત્તિ) સાતમી પૃથ્વીના નૈરયિકોને છેડીને બાકીના છએ નરકના નારકિયે માંથી થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે મનુષ્યને ઉત્પાદ-ઉત્પત્તિ ચારગતિવાળા જીવોમાંથી થાય છે. જ્યારે નરયિકામાંથી ઉત્પાદ થાય છે, ત્યારે સાતમી નરકના નૈરયિકને છોડીને બાકી ના છએ નરકોના નૈરયિકોમાંથી થાય છે. એટલે કે સાતમી નરકના નૈરયિકો માંથી તેઓની ઉત્પત્તિ મનુષ્યમાં થતી નથી. કેમકે-સાતમી નરકના નારકીયે મરીને નિયમથી તિર્યંચ નીપર્યાય માં જન્મ લે છે. એ જ કહ્યું છે કે-“શરમergar” ઈત્યાદિ.
સાતમા નરકના નારકી તથા તેજસ્કાયિક અને વાયુકાયિક એ ત્રણ મરીને મનુષ્ય થતા નથી. તથા અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચ પણ મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થતા નથી. જે “તિરકatforgfહંતો ઉઘવાર” મનુષ્યની ઉત્પત્તિ તિર્યનિ વાળા છમાંથી થાય તે બાણેજવાણા૩વર્દ' અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા ભેગભૂમિયા તિય જીવોમાંથી થતી નથી. કેમકે એ મરીને દેવગતિમાં જ જન્મ લે છે. એટલે કે-તેશિવાયના બાકીના તિર્યનિવાળા જીવોમાંથી તેમની ઉત્પત્તિ થાય છે “ ર્દિ” જે મનુષ્ય માંથી તેમને ઉત્પાદ - ઉત્પત્તિ થાય તે અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા અકર્મભૂમિ ભેગભૂમિના મનુષ્યમાંથી તથા અંતરદ્વીપજ મનુષ્યમાંથી તેમને ઉત્પાદ-ઉત્પત્તિ થતો નથી. કેવળ કર્મભૂમિવાળા મનુષ્યમાંથી તેઓ ની ઉત્પત્તિ થાય છે.
ર્દૂિ સર્દિ જે તેમની ઉત્પત્તિ દે માંથી થાય છે, તે સઘળા દેવોમાંથી તેઓની ઉત્પત્તિ થાય છે.
સ્થિતિદ્વારમાં– આ ગર્ભજ મનુષ્યની સ્થિતિ “jતો મુદુરં કોણે સિરિન સ્ટિવમા” જઘન્યથી એક અંતમુહૂર્તની છે, અને ઉત્કૃષ્ટથી ત્રણ પામની છે. સમવહતદ્વારમાં—આ ગર્ભજ મનુષ્ય “સુવિદ્યા વિ મતિ” મારણાનિક સમુઘાતથી સમવહત થઈને એટલેકે આઘાત પ્રાપ્ત કરીને પણ મરે છે. અને મારણાનિક સમુદ્દઘાતથી સમવહત થયા વિના એટલેકે આઘાત પ્રાપ્ત કર્યાવિના પણ મરે છે. ઉદ્વર્તનદ્વારમાં–આ ગર્ભજ મનુષ્ય “ગુટ્ટા રાજુ ગાવ અનુત્તરોવવાપણુ” જ્યારે પિતાની પર્યાયને છોડીને અન્ય ગતિમાં જન્મ ધારણ કરે છે, તે તેઓ નારકોમાં પણ જન્મ ધારણ કરે છે, સઘળા તિર્ય નિકમાં પણ જન્મ ધારણ કરી શકે છે. સર્વ મનુષ્યમાં પણ જન્મ ધારણ કરી શકે છે.
જીવાભિગમસૂત્ર
૧૦૨