Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આઠ સમયને છે. આ વિષયને અનુલક્ષીને પ્રજ્ઞાપના સૂત્રમાં આ પ્રમાણે કહ્યું છે"वेयणासमुग्धाए णं भंते! कइ समइए पण्णत्ते ? गोयमा! असंखेज्जसमइए अंतो मुहुत्ते एवं जाव आहारसमुग्धाए । केवलिसमुग्धाए णं भंते ! कइ समदए पण्णते ? गोयमा ! अहसमइए पण्णत्ते"
આ પ્રકારે છ પ્રકારના જે સમુદ્યા છે, તેમાંથી સૂફમપૃથ્વીકાયિક જેમાં કેટલા સમુદ્દઘાત હોય છે, તે જાણવા માટે ગૌતમ સ્વામીએ પૂછેલા પ્રશ્નને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે–“નયમ ! તો સમુધારા પuત્તા-સંનE” હે ગૌતમ! સૂક્ષમ પૃથ્વીકાયિક જેમાં નીચે પ્રમાણે ત્રણ સમુદ્રઘાતને જ સદ્દભાવ કહ્યો છે-“ચાલકુધા, રાણાયણમુવાપ, માતચસમુદા” (૧) વેદના સમુદ્દઘાત, (૨) કષાય મુદ્દઘાત અને (૩) મારણતિકસમુદ્દઘાત. સમુદ્દઘાતદ્વાર સમાપ્ત લો
દસવાં સંશિદ્વારકા નિરૂપણ (૧૦) સંજ્ઞાદ્વાર–“તેનું મંરે ! કયા f સની અસરની ?” હે ભગવન્ ! સૂફમપૃથ્વીકાયિક છે સંજ્ઞી હોય છે, કે અસંજ્ઞી હોય છે?
અતીત, અનાગત અને વર્તમાન ભાવની જે પર્યાલચના છે, તેનું નામ સંજ્ઞા છે. આ સંજ્ઞાને જેમનામાં સદ્દભાવ હોય છે તેમને સંસી કહે છે.
વિશિષ્ટ સ્મરણદિપ મને વિજ્ઞાનવાળા જે જીવે છે, તેમને સંજ્ઞી કહે છે, અને આ મને વિજ્ઞાનથી રહિત જે જીવે છે, તેમને અસંશી કહે છે.
ગૌતમસ્વામીના પ્રશ્નને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે –“નોરમા ! નો રણની અસરનો” હે ગૌતમ! સૂમ પૃથ્વીકાયિક જીવે સંસી હોતા નથી, પણ તેઓ અસંસી જ હોય છે, કારણ કે તેમનામાં વિશિષ્ટ મનોલબ્ધિને અભાવ હોય છે. હેતુવાદના ઉપદેશ અનુસાર પણ તેમને સંજ્ઞાવાળા કહી શકાતા નથી, કારણ કે અભિસંધારણ પૂર્વક કરણશક્તિને તેમનામાં અભાવ હોય છે.
શંકા–“નો સંનિઃ ” “સંજ્ઞી હોતા નથી' આટલું જ કહેવાથી તેમનામાં અસંન્નિત્વ સિદ્ધ થઈ જાય છે, છતાં પણ “સંક્ષિાઃ ” “અસંસી હોય છે, આ પ્રકારનું કથન શા માટે કર્યું છે?
ઉત્તરએવું જે કથન કરવામાં આવ્યું છે તે વિધિ પ્રતિષેધ પ્રધાન વાળી વાત હોય છે, તે વાતને સમજાવવા માટે કરવામાં આવ્યું છે. અહીં જે જીવોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તે સૂમપૃથ્વીકાયિક છે સ્વભાવતઃ જ સાવદ્યોગવાળા હોય છે, તેથી તેઓ અસંજ્ઞી જ હોય છે, સંજ્ઞીદ્વાર સમાપ્ત [૧૦]
| ગ્યારહવાં વેદદ્વારકા નિરૂપણ (૧૧) વેદદ્વાર–“i મતે ! નવા િરૂરથીચા, ફુરિયા , નjયા ! હે ભગવન્ ! સૂફમપૃથ્વીકાયિક છે સ્ત્રીવેદવાળા હોય છે, કે પુરુષવેદવાળા હોય છે, કે નપુંસક વેદવાળા હોય છે? જે વેદના ઉદયથી પુરુષની સાથે રમણ(સંજોગ) કરવાની ઈચ્છા થાય છે, તે વેદનું નામ સ્ત્રીવેદ છે. જે વેદના ઉદયથી સ્ત્રીની સાથે રમણ કરવાની ઈચ્છા થાય છે, તે વેદનું નામ પુરુષદ છે. જે વેદના ઉદયથી સ્ત્રી અને પુરુષ બંનેની સાથે રમણ કરવાની ઈચ્છા થાય છે, તે વેદનું નામ નપુંસકવેદ છે. ગૌતમ સ્વામીના આ પ્રશ્નનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે “જે વિઘેરા, નો પુરસોયા, નgarહે ગૌતમ! તે સૂફમપૃથ્વીકાયિક જ સ્ત્રીવેદવાળા પણ હેતા નથી, પુરુષ વૈદવાળા પણ હોતા નથી.
જીવાભિગમસૂત્રા
૨૮