Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આ કથનને ભાવાર્થ એ છે કે–સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવને સાસ્વાદન સમ્યકત્વની અસં. ભાવના હોવાને લીધે તેમનામાં સમ્યકૃત્વ સંભવી શકતું નથી. તેનું કારણ એ છે કે સાસ્વાદન સમ્યકત્વવાળા જીની સૂક્ષ્મપૃથ્વીકાયિકોમાં ઉ૫ત્તિ જ થતી નથી, સૂમપૃથ્વીકાયિક જીવો અતિ સંકિલષ્ટ પરિણામવાળા હોય છે, અને સાસ્વાદન સમ્યફત્ત્વ પરિણામ શુભ હોય છે, તેથી સાસ્વાદન સમ્યકૃત્ત્વવાળા જીની ઉત્પત્તિ સૂક્ષ્મપૃવીકાયિકમાં થતી નથી, આ બાબતમાં અધિક શું કહું ! તેમનામાં નિરન્તર સંકિલષ્ટ પરિણામે સદુભાવ રહેતું હોવાથી, સમ્યગ મિથ્યાદષ્ટિવ-મિશ્રદષ્ટિત્વ. પરિણામ પણ ઉત્પન્ન થતું નથી, અને પૂર્વભવમાં સમ્યગુ મિથ્યાષ્ટિ સંપન્ન હોય એ જીવ પણ ત્યાં ઉત્પન્ન થતા નથી, કારણ કે મિશ્રદૃષ્ટિ અવસ્થામાં જીવ કાળ જ પામતો નથી. કહ્યું પણ છે કે – “નો સામમિ છો ને ? તેથી જ સૂત્રકારે કહ્યું છે કે “નો સમનછાઠ્ઠિી” સૂત્મપૃથિવીકાયિક જીવ સમ્યગૂ મિથ્યાદષ્ટિ પણ હતો નથી, છે દષ્ટિદ્વાર સમાસ ૧૩
ચૌદહવે દર્શનધાર કા નિરૂપણ (૧૪) દર્શાનદ્વાર “તે i મતે ! નીવ િચવુરંગી, ઝાડુવા, ગોહિણી વઢવ ?'' હે ભગવન્! સૂક્ષ્મપૃથ્વીકાયિક જીવ ચક્ષુદશનવાળું હોય છે? કે અચક્ષુદેશનવાળો હોય છે ? કે અવધિદંશનવાળો હોય છે ? કે કેવળર્દશનવાળા હોય છે ? જીવાદિ પદાર્થમાં સામાન્ય અને વિશેષ, આ બને ધર્મોને સદ્ભાવ હોય છે. તેમના વિષે જ સામાન્ય બંધ થાય છે, તેનું નામ દશન છે, તે દશનના નીચે પ્રમાણે ચાર પ્રકાર છે-(૧) ચક્ષુર્દશન, (૨) અચહ્યુશન, (૩) અવધિદશન, અને (૪) કેવલદેશન. સામાન્ય વિશેષ રૂપ બને ધર્મવાળી વસ્તુના સામાન્ય રૂપનું ચક્ષુ દ્વારા જે ગ્રહણ થાય છે, તેનું નામ ચક્ષદર્શન છે. ચક્ષઈન્દ્રિય સિવાયની ઈન્દ્રિ દ્વારા અને મન દ્વારા જે સામાન્ય બોધ થાય છે, તેનું નામ અવધિદર્શન છે. રૂપી પદાર્થોના વિષયમાં અવધિજ્ઞાન થયા પહેલાં જે સામાન્ય અવલોકન થાય છે, તેનું નામ અવધિદર્શન છે. આખા જગતની વસ્તુઓનું જે સામાન્ય રૂપે જ્ઞાન થાય છે તેનું નામ કેવળદર્શન છે. અહીં એ પ્રશ્ન પૂછવામાં આવ્યું છે કે આ ચારે પ્રકારનાં દર્શનેમાંથી કયાં કયાં દશનને સૂક્ષ્મપૃથ્વીકાયિક જીમાં સદ્ભાવ હોય છે ? આ પ્રશ્નને ઉત્તર આપતાં મહાવીર પ્રભુ કહે છે કે “નયમ” હે ગૌતમ! “નો વરઘુવંસ, નો ચોદત, નો વઢવ, અચાતુરંત” સૂક્ષ્મપૃથ્વીકાયિક છ ચક્ષુર્દશનવાળા પણ હતા નથી, અવધિ દર્શનવાળા પણ હોતા નથી કેવળ દર્શનવાળા પણ હોતા નથી પરંતુ અચક્ષુદ્ર્શનવાળા જ હોય છે. તેનું કારણ એ છે કે તે જીને માત્ર સ્પર્શેન્દ્રિયને જ સદભાવ હોય છે. તે દૃષ્ટિએ જ તે જીવોમાં અચક્ષુદર્શનને સદ્ભાવ કર્યો છે. છે ચૌદમું દર્શનદ્વાર સમાપ્ત છે
પન્નહર્વે જ્ઞાનધાર કા નિરૂપણ (૧૫) જ્ઞાનદ્વાર “તે મં? ગીતા જિં નાળા, સારના ? હે ભગવન ? સૂમપૃથ્વી કાયિક જીવે શું જ્ઞાની હેય છે? કે અજ્ઞાની હોય છે ?
મહાવીર પ્રભુને ઉત્તર– “જોઇનr.! નો verો, અનrrો” હે ગૌતમ ! સૂમ પૃવીકાયિક જીવે જ્ઞાની હોતા નથી, તેઓ નિયમથી જ અજ્ઞાની હોય છે. તેમનામાં મત્યજ્ઞાન અને શ્રુતજ્ઞાનની અપેક્ષાએ અજ્ઞાનતા હોય છે. એજ વાત નીચેના સૂત્રપાઠ દ્વારા સમજાવવામાં આવી છે –“નવમા અનાજ, તંજ્ઞા મર અના, કુચના” અહીં મતિ
જીવાભિગમસૂત્ર
૩૦