Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મસ્ય, કચ્છપ (કાચબા) મકર-મઘર ગ્રાહ અને સિંસ્મારક “સે ઈ સં મદઝા' હે ભગ. વાન પાંચ પ્રકારના જલચર પૈકી મોના કેટલા પ્રકાર ના ભેદે કહેલા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “gવં ઘvoravin નાવ રે સં કુંકુમrr'' પ્રજ્ઞાપના સૂત્રના
હેલા પદમાં જે પ્રકારથી મત્સ્ય, માછલા. કરછપા-કાચબા, મઘર ચાહ અને શિશમાંરોના ભેદે કહ્યા છે, એ જ પ્રમાણે તે પાંચે પ્રકારના જલચરોના ભેદો અહિયાં કહેવા જોઈએ. ભાવ” યાવત “સે નં કુંકુમાર” આ પદ સુધીના જલચરે ગ્રહણ કરવા.તે પ્રજ્ઞાપના સૂત્રનું પ્રકરણ સંસ્કૃત ટીકામાં આપેલ છે.
“છ” આ પદને અર્થ આ પ્રમાણે છે. મત્સ્ય અનેક પ્રકારના કહેલા છે. જેમ કે–સ્નિગ્ધ મત્સ્ય-અવલ માસ્ય જુગમસ્ય, વિજઝડિમમસ્ય, હલિત મત્સ્ય, મગરીમસ્ય, રોહિતમસ્ય, હલીસાગરમસ્ય, ગાગરા વટા, વટકર ગભયમસ્ય, તિમિ તથા તિમિંગલમસ્ય, કકમસ્ય, તંદુલમસ્ય, કણિક્કમસ્ય સાલિસ્વસ્તિકમસ્ય પતાકામસ્યા પતાકાતિપતાકામસ્ય, આ બધા મ નું સ્વરૂપ અને નામે લેકવ્યવહારથી જ સમજી લેવા. - જે વાવને તcurrer” તથા બીજા પણ જે આ માછલાઓની જેવા હોય અગર આ મોથી જુદા પ્રકારના હોય, તે બધાજ મસ્તેજ છે. તેમ સમજવું.
આ મસ્યાનું વર્ણન પુરૂં થયું હવે ગૌતમસ્વામી કાચબાઓના ભેદ જાણવાની ઈચ્છાથી તેના સંબંધમાં પ્રભુને પૂછે છે કે – હે ભગવન ક૭૫-કાચબા કેટલા પ્રકારના હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે- કાચબાઓ અસ્થિ કરછપ અને માંસછપ એરીતે બે પ્રકારના હોય છે,
આ કાચબાઓનું કથન પૂર્ણ થયું. ફરીથી ગૌતમસ્વામી “ગ્રાહ' ના સંબંધમાં પ્રભુને પૂછે છે, કે હે ભગવન ગ્રાહ કેટલા પ્રકારના હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-ગ્રાહ, દિલીષ્ટક, મજ પુલક, અને સીમાકાર આ પ્રમાણે પાંચ પ્રકારના હોય છે.
શાહનું વર્ણન પુરૂં થયું. ફરીથી ગૌતમસ્વામી પ્રભુને પૂછે છે કે –મઘરે કેટલા પ્રકારના હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે –હે ગૌતમ ! મઘરે સેંડશુંડા મઘર અને મલ્લુ મઘર એ પ્રમાણેના બે ભેદવાળા હોય છે આ મઘરનું વર્ણન થયું.
હવે ગૌતમસ્વામી સિસુમારેના સંબંધમાં પ્રભુ ને પૂછે છે કે – હે ભગવન સિંસુમાર કેટલા પ્રકારના હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે– હે ગૌતમ ! સિંસમાર એકાકાર-એકજ પ્રકારના હોય છે. “આ હિંસુમારનું કથન થયું.”
જીવાભિગમસૂત્ર
૭૨.