________________
૧૫
ઉત્પન્ન થાય, આવું આ માંહેનું થોડું પણ જે કાંઈ બની શકે તે મારો આ રંક પ્રયત્ન સફળ થયે ગણી હું કૃતકૃત્યતા અનુભવીશ.
सुखिनः संतु सर्वत्र सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यतु मा कश्चिद् दुःखमाप्नुयात्.
અમદાવાદ, આસો સુદિ ૧૫ વીર સંવત ૨૪૫૯ વિક્રમ સંવત ૧૯૮૯
લિઃ જૈન મુનિ છોટાલાલજી.