Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टोका शानस्य मङ्गलत्वप्रतिपादनम् ष्पदादिकम् (अचित्तं) अचित्तम्-जीवरहितं हिरण्यसुवर्णादिकं (किसामवि कृशमपि स्वल्पमपि तृण तुषादिकमपि (परिगिज्झ) परिगृह्य-स्वयं परिग्रहविषयीकृत्य अन्यान् वा ग्राहयित्वा (अन्नंवा) अन्यं वा परिग्रहं कुर्वन्तम् (अणुजाणई) अनुजानाति अनुमोदयति (एवं) एवम् =उक्तरीत्या करणे सति सः (दुक्खा) :दुःखात् =अष्टविधकर्मजनितादपायात् (न मुच्चई) न मुच्यते-मुक्तो न भवतीति ॥२॥ टीका-'त्ति' इति="षड्जीवनिकायवधेन बन्धो भवति" इत्याचाराङ्गोक्तं 'बुझिज्जा' बुद्धयेत-बोधं प्रामुयात्-परिजाणिया' परिज्ञाय=ज्ञपरिज्ञया ज्ञात्वा 'बंधणं' बन्धनं ज्ञानावरणीयाधष्टविधकर्मबन्धं 'तिउट्टिज्जा' त्रोटयेत्-प्रत्याख्यानपरिक्षया विनाशयेत् , निवारयेदित्यर्थः, विनाशोहि पदार्थानामभावः, तद्वोधश्च प्रतियोगिबोधपूर्वकः, अभावज्ञाने प्रतियोगिज्ञानस्य कारणत्वात् , प्रतियोगि-विशेषिताभावज्ञानं च विशिष्टवैशिष्टयबोधमर्यादां नातिशेते, इति नियमात् । यथा छत्री देवदत्त इति विशिष्टवैशिष्टय बोधः, पूर्व छत्रात्मकविशेषणज्ञाने सत्येव
सुधर्मा स्वामी कहते हैं-'चित्तमंतं' जो द्विपद चतुष्पद आदि सचित्त 'अचित्तं' हिरण्य सुवर्ण आदि अचित्त 'किसामवि' स्वल्प परिग्रह को भी 'परिगिज्झ' ग्रहण करता है दूसरों को ग्रहण करवाता है 'अन्नं वा अणुजाणइ' या ग्रहण करनेवाले की अनुमोदना करता है ‘एवं' वह ऐसा करने, पर 'दुक्खा' अष्ट प्रकार के कर्मों द्वारा जनित दुःख से 'न मुच्चइ' मुक्त नहीं हो सकता ॥२॥
षट्काय के जीवों के वध से बन्ध होता है इस आचारांग सूत्र के कथन को समझे और ज्ञपरिज्ञा से ज्ञानावरणीय आदि आठ प्रकार के कर्मबन्ध को जानकर प्रत्याख्यान परिज्ञा से विनष्ट करे विनाश का अर्थ है पदार्थों का अभाव । वह प्रतियोगी को ज्ञानपूर्वक होता है । अभाव के ज्ञान में
સુધર્મા સ્વામીને ઉત્તર–જે જીવ દ્વિપદ, ચતુષ્પદ આદિ સચિત્ત પદાર્થોને અને સોનું, ચાંદી આદિ અચિત્ત પદાર્થોને સ્વ૯૫ પરિગ્રહ પણ કરે છે– એટલે કે બહુ જ અલ્પ પ્રમાણમાં પણ તેમને ગ્રહણ કરે છે તથા અન્યને ગ્રહણ કરાવે છે અથવા अडए) ४२नारनी अनुभाहना ४२ छ ‘एवं' ते ०१ 'दुक्खा' 218 प्रारना भी द्वारा જનિત દુઃખમાંથી મુકત થઈ શકતો નથી 1ર
છકાયના જીવોની હિંસા કરવાથી કર્મબન્ધ થાય છે, આ પ્રકારના આચારાંગ સૂત્રના કથનને સમજવું જોઈએ અને જ્ઞપરિજ્ઞા વડે જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારના કર્મબન્ધનું સ્વરૂપ જાણી લઈને, પ્રત્યાખ્યાન પરિઝાવડે તેને વિનાશ કરે જોઈએ પદાર્થોના અભાવનું નામ જ વિનાશ છે તે પ્રતિયોગીના જ્ઞાનપૂર્વક થાય છે. અભાવના જ્ઞાનમાં પ્રતિયોગીનું જ્ઞાન કારણભૂત બને છે પ્રતિયોગીથી વિશેષિત (યુક્ત) અભાવનું જ્ઞાન વિશિષ્ટની વિશિષ્ટતાના બેધની મર્યાદાનું ઉલ્લંઘન કરતું
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧