________________
પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો
(iii) તનસેં, મનસેં, ધનસેં, સબસેં, ગુરુદેવકી આન સ્વ-આત્મ બસ; તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાહિ પ્રેમ ધનો. (iv) વહ સત્ય સુધા દરશાવહિંગે, ચતુરાંગુલ હે દ્રગસે મિલહે; રસ દેવ નિરંજન કો પિવહી, ગહ જોગ જુગોજુગ સો જીવહી. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમભેદ સુઉર બસ; વહ કેવલકો બીજ ગ્યાનિ કહે, નિજકો અનુભૌ બતલાઈ દિયે. પત્રાંક ૨૬૫/પૃ. ૨૯૬/૨૪ મું વર્ષ
(v)
સ
૧૬
જે સત્પુરુષોએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે, અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે સત્પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો !
Jain Education International
૧૧
પત્રાંક - ૪૯૩/પૃ. ૩૯૫/૨૭ મું વર્ષ
૪
૧૭
નિરાબાધપણે જેની મનોવૃત્તિ વહ્યા કરે છે; સંકલ્પ-વિકલ્પની મંદતા જેને થઈ છે; પંચ વિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટયા છે;
તૃષ્ણા ઉપરના વિજયમાં જ સાચું સુખ સમાયેલું છે, નહીં તો સોનાનો કૈલાસ મળી જાય તોયે સુખ મળવાનું નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org