________________
પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો
(૨) સઘળા સાથે નમ્રભાવથી વસવું એ જ ખરું ભૂષણ છે.
પત્રાંક
(૩) ખરા સ્નેહીની ચાહના એ સજજનતાનું ખાસ લક્ષણ છે.
પત્રાંક
-
-
(૪) વિવેકબુદ્ધિથી સઘળું આચરણ કરવું.
પત્રાંક
પત્રાંક
Jain Education International
-
-
૮-૪/પૃ. ૧૪/૧૭ મું વર્ષ પહેલાં
(૫) દ્વેષભાવ એ વસ્તુ ઝેરરૂપ માનવી.
પત્રાંક
(૬) જિતેન્દ્રિય થયું.
પત્રાંક - ૮-૧૨/પૃ. ૧૪/૧૭ મું વર્ષ પહેલાં
(૭) જ્ઞાનચર્ચા અને વિદ્યાવિલાસમાં તથા શાસ્ત્રાધ્યયનમાં ગૂંથાવું. પત્રાંક - ૮-૧૩/પૃ. ૧૪/૧૭ મું વર્ષ પહેલાં
(૮) દુર્જનતા કરી ફાવવું એ જ હારવું, એમ માનવું.
૮-૬/પૃ. ૧૪/૧૭ મું વર્ષ પહેલાં
-
૧૯
૮-૮/પૃ. ૧૪/૧૭ મું વર્ષ પહેલાં
પત્રાંક ૮-૧૮/પૃ. ૧૪/૧૭ મું વર્ષ પહેલાં
(૯) પરહિત એ જ નિજહિત સમજવું, અને પરદુ:ખ એ પોતાનું દુ:ખ
સમજવું.
૮-૧/પૃ. ૧૪/૧૭ મું વર્ષ પહેલાં
૮-૯/પૃ. ૧૪/૧૭ મું વર્ષ પહેલાં
#
• સાચો પ્રેમી જેમ પોતાની પ્રિયતમાને જુએ છે તેમ જ પ્રભુને
ગુરુને જુઓ.
For Private & Personal Use Only
www.jainelibrary.org