________________
૧૧૪
અમૃત કળશ
સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયની સ્થાપના કરી આપણને ગુજરાતીમાં ઉત્તમ સાહિત્ય આપ્યું.
જોકે દુર્જનને ધિકકારવાનો નથી પણ તેની દુર્જનતાને જ બહિષ્કાર કરવાનો છે, તોપણ સામાન્ય માણસે દૂરથી જ દુર્જનનો પરિચય કરવો; નહિ તો નકકી છે કે તેના અલ્પ પરિચયથી પણ મનુષ્યને આ લોકમાં ભય, આકુળતા, શંકા અને અશાંતિ ઊપજે છે અને દુષ્કાર્યોમાં પ્રવૃત્તિ થવાથી સારા સંસ્કારો નાશ થાય છે.
: સંગ તેવો રંગ : મનુષ્ય જેની સોબત કરે છે તેની વત્તેઓછે અંશે તેના ઉપર અસર થયા વિના રહેતી નથી. આ કારણથી જ સંતોએ નિરંતર સત્સંગમાં રહેવાનો અને દુર્જનોના સહવાસથી બચવાનો સાધકને વારંવાર ઉપદેશ કર્યો છે.
જે વિવેક ચૂકી જાય છે અને ગમે તેવાની સોબતે ચડી જાય છે તે અચૂકપણે વિનાશમાર્ગે જ દોરાઈ જાય છે. માટે મહાન પ્રયત્ન કરી દુર્જન
નીકળ ? વાદળોના ઘેરામાંથી ને ખીલી ઊઠ? જો તારા નીતરતા તેજે સારી સૃષ્ટિ અમૃત પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org