________________
અમૃત કળશ D ૧૩૬
મારે માથે ગુરૂદેવ
મારે માથે આત્મજ્ઞાની ગુરુદેવ સદ્ગુરુ દેવ મારે ઉરે તે એક છે બીજો નહીં કોઈ... મારે કોઈના ગુરુ કબીર કોઈના નાથ માંહ્યલા નાથ કોઈના વશિષ્ઠ વ્યાસ છે ને કોઈના પરાશર...મારે કોઈના શૌનક, શિવ ને નારદ, ઋષભદેવ કોઈના ઉદાલક, નાનર શુક અષ્ટાવક...મારે કોઈના ભાણ, ભરથરી, રવિદાસ, દાદુ છે કોઈના જનક, યાજ્ઞવલ્ક, આદિ પ્રમાણ છે... મારે કોઈના સનત, શુક ને કોઈના કપિલદેવા કોઈના અત્રિ, અનસૂયા ગુરુદત્તના દેનાર છે... મારે જેની જેમાં પ્રીત બંધાણી ત્યાં તેનો મેળ અનંત કહે ગુરુ એક નામ ભેદ દશ્ય છે... મારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org