________________
--
-
-
-
-
-
-
પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો
(૧) શિષ્ય પોતાના જેવો થાય તેને માટે તેને શ્રુતાદિક જ્ઞાન આપવું.
શિક્ષાપાઠ ૭ર-૧/પૃ. ૧૧૦/૧૭ મું વર્ષ (૨) વિનય કરવા યોગ્ય પુરુષોનો યથાયોગ્ય વિનય કરવો.
( શિક્ષાપાઠ ૭ર-૧૫/પૃ. ૧૧૧/૧૭ મું વર્ષ (૩) પ્રાયશ્ચિત વિશુદ્ધિ કરવી.
શિક્ષાપાઠ ૭૨-૩૧/પૃ. ૧૧૧/૧૭ મું વર્ષ
[3]
' (૧) સત્ય પણ કરુણામય બોલવું.
પત્રક - ૧૯-૧/પૃ. ૧૩૬/૨૦ મું વર્ષ (૨) વૈરાગી હૃદય રાખવું.
પત્રક - ૧૯-૩/૫. ૧૩૬/૨૦ મું વર્ષ (૩) આહાર, વિહાર, આળસ, નિંદ્રા છે. ને વશ કરવાં.
પત્રક - ૧૯-૭/૫. ૧૩૬/૨૦ મું વર્ષ (૪) મન, વચન અને કાયાના યોગવડે પરપની ત્યાગ.
પત્રક - ૧૯-૨૦/પૃ. ૧૩૭/૨૦ મું વર્ષ સૂર્ય ધડાકા સાથે તૂટી પડે કે આકાશ ફાટી જાય તો પણ તમે તે અપનાવેલા સતપથથી ડગશો નહીં. સત્યના પંથે ખંતપૂર્વક ચાલો પછી જુઓ કુપાવંતની કૃપા !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org