________________
અમૃત કળશ
૧૦
આત્મશુદ્ધિની પ્રાપ્તિ માટે સમભાવપૂર્વક મન, વચન અને શરીરને લગતી પ્રતિકૂળતાઓને સ્વેચ્છાએ સહન કરવી તેને સહનશીલતા કહેવામાં આવે છે.
ગમે તેવા વિપરીત સંજોગોમાં પણ સમભાવથી સહન કરવાથી મહાન સિદ્દિની પ્રાપ્તિ થાય છે.
(૧૨
યુદ્ધ ચાલતું હોય તે દરમિયાન બધા મોરચે નેપોલિયન પોતે જ સેનાપતિઓને સૂચના અને પ્રેરણા આપવા જતો. આવા સમયે તે ઘોડા ઉપર જ પોતાની ઊંધ લઈ લેતો.
વચ્ચે પ્રાર્થના, સ્તુતિ કે ભજન માટે જ માત્ર બોલવાની છૂટ રાખી શકાય. ઘનિષ્ઠ આત્મસાધનામાં ત્રણથી સાત દિવસ સુધીના મૌનથી ચિંતન-મનન અને લેખિત સ્વાધ્યાયમાં ખૂબ સહાય મળે છે. આમ, વિધવિધ પ્રકારે પોતાની શક્તિ અને સંયોગને અનુસરીને સાધકે મૌનની સાધનામાં પ્રવર્તવાનું છે.
• શ્રદ્ધા ભરી વિચારધારા નકકર પરિણામો અવશ્ય લઈ આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org