________________
૧૬
અમૃત કળશ
નવલિકા-ડિટેકિટવ-શૃંગારાદિક ભાવોને પોષવાવાળા સાહિત્ય-વાંચનમાં ઊંધ-આળસમાં, નાટક-સિનેમા-કલબમાં વીતી જતા સમયમાંથી અમુક ચોકકસ સમય, ફાજલ પાડવો જોઈએ.
આમ કરવાનો મહાન પુરુષાર્થ સાધકે કર્યે જ છૂટકો છે.
9છે
અસ્થિ ચરમમય દેહ મમ, તામે જૈસી પ્રીત,
હોતી જો શ્રીરામમેં, તો નહિ હોત ભવભીત અર્થાત હાડકાં અને ચામડીવાળા મારા આ શરીરમાં તમને જેવી પ્રીતિ છે તેવી જો ભગવાન રામમાં હોત તો તમને સંસારનો જરા પણ ભય રહેત નહિ.
પૂર્વભવના સંસ્કારી આ મહાન યુવક પર જાણે વજપાત થયો. તેના સુસંસ્કારો જાગી ગયા. અને આ વચનો તેના હૃદયની આરપાર નીકળી ગયાં.
સાપેક્ષષ્ટિથી આત્માદિ પદાર્થોનું પરિજ્ઞાન ન કરવામાં આવે ત્યાં સુધી યથાર્થ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી; તેથી સાધકે પણ શાસ્ત્રાધ્યયનમાં સાપેક્ષષ્ટિ રાખી જ્યાં જ્યાં જે જે બોધની પ્રાપ્તિ થાય ત્યાં ત્યાં તે બોધને તે તે દ્રષ્ટિકોણથી ગ્રહણ કરવો, પણ એકાંતપક્ષ ગ્રહણ કરી હઠાગ્રહી થવું નહિ. ઉદાર અને સાપેક્ષષ્ટિસહિત જ્યારે સાધક ગુણગ્રાહક • ત્રિવિધ તાપ ટાળવા એક હરિ શરણની છાયા નીચે જે ઊભા રહેવું પડશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org