________________
શ્રી પમપ્રભ જિન સ્તવન
રાગ પૂરવી ઘડિ ઘડિ સાંભરે સાંઈ સલૂના - ધ0 પદ્મપ્રભ જિન દિલસે ન વીસરે, માનું કિયો કછુ ગુન કો દૂના; દરિસન દેખતહિ સુખ પાઉં, તો બિનું હોત હું ઉના દૂના. ઘ૦ ૧ પ્રભુ ગુન જ્ઞાન ધ્યાન વિધિ રચના, પાન સુપારી કાથા ચૂના; . રાગ ભયો દિલમેં આયોગે, રહે છિપાયા ના છાના છના. ધ૦ ૨ પ્રભુગુણ ચિત્ત બાંધ્યો સબ સાખે, કુન પઈસે લઈ ઘરકા ખૂના; રાગ જગ્યો પ્રભુશું મોહી પ્રગટ, કહો નયા કોઉ કહો જૂના. ધ૦ ૩ લોક લાજસે જે ચિત્ત ચોરે, સો તો સહજ વિવેકહિ સૂના; પ્રભુગુણ ધ્યાન વગર ભ્રમ ભૂલ્યા, કરે ક્રિયા સો રાને રૂના. ધ૦ ૪ મેં તો નેહ કિયો તોહિ સાથે, અબ નિવાહ તો તોથઈ હૂના; જશ કહે તો વિનુ ઔર ન લેવું, અમિય ખાઈ કૂન ચાખે સૂના. ઘ૦ ૫
3 | શ્રી સદ્ગોનું સંડાસ,
મારું ભોજન હોજો !!
"ડગલું ભર્યું કે પાછું ન હઠવું ન હઠવું" એ ઉત્તમ પુરુષોની નીતિ છે અને તેઓ પ્રાતે પણ તેને વળગી રહે છે. વિક્તો તેમને ડરાવી શક્તાં નથી, મુશ્કેલીઓ તેમના માર્ગની રૂકાવટ કરી શ ક્તી નથી, અણધારી આકસ્મિક ગમે તેવી ગમખ્વાર ઘટનાઓ બની જાય તો પણ તેઓ પોતાનાં ચિત્તને શાંત સ્વચ્છ રાખી નિર્ધારિત કાર્ય પૂરું કરે છે અને તેથી જ આ જગતમાં તેમનો યશડંકો વાગે છે.
શ્રી સદ્દગુરુનો પેશાબ,
મારૂં જળ હોજો !!!
શ્રી સદ્ગુરુનું થુંક,
મારો મુખવાસ હોજો !!!! |
–35 હરિ ઓમ.
For Private & Personal use only