________________
૩૦
(iii) પ્રથમ આત્મસિદ્ધિ થવા, કરીએ જ્ઞાન વિચાર; અનુભવી ગુરુને સેવીએ, બુધજનનો નિર્ધાર.
(iv) ક્ષણ ક્ષણ જે અસ્થિરતા, અને વિભાવિક મોહ; તે જેનામાંથી ગયા, તે અનુભવી ગુરુ જોય.
¤
Jain Education International
૩
૪
પત્રાંક - ૭૯/પૃ. ૧૯૬/૨૨ મું વર્ષ
અમૃત કળશ
૪૭
‘અનંતકાળ થયાં જીવને પરિભ્રમણ કરતાં છતાં તેની નિવૃત્તિ કેમ થતી નથી અને તે શું કરવાથી થાય ?' આ વાક્યમાં અનેક અર્થ સમાયેલ છે. તેને વિચાર્યા વિના કે દૃઢ વિશ્વાસથી ઝૂર્યા વિના માર્ગના અંશનું અલ્પ ભાન થતું નથી. બીજા બધા વિકલ્પો દૂર કરી આ એક ઉપર લખેલું સત્પુરુષોનું વચનામૃત વારંવાર વિચારી લેશો.
સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ બનવું અસુલભ છે.
મૈત્રી - સર્વ જીવ પ્રત્યે હિતચિંતવના.
પ્રમોદ - ગુણજ્ઞ જીવ પ્રત્યે ઉલ્લાસપરિણામ.
કરુણા - કોઈ પણ જીવને જન્મમરણથી મુક્ત થવાનું કરવું. મધ્યસ્થતા - નિર્ગુણી જીવ પ્રત્યે મધ્યસ્થતા.
પત્રાંક
For Private & Personal Use Only
સ
આપણે તો આપણા આત્મધનને સાચવીને બેસી જઈએ.
૮૬/પૃ. ૨૦૧/ર૩ મું વર્ષ
www.jainelibrary.org