________________
પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો
કુટુંબરૂપી કાજળની કોટડીના વાસથી સંસાર વધે છે. ગમે તેટલી તેની સુધારણા કરશો તો પણ એકાંતથી જેટલો સંસારક્ષય થવાનો છે, તેનો સોમો હિસ્સો પણ તે કાજળગૃહમાં રહેવાથી થવાનો નથી. કષાયનું ને નિમિત્ત છે; મોહને રહેવાનો અનાદિકાળનો પર્વત છે. પ્રત્યેક અંતરગુફામાં તે જાજવલ્યમાન છે. સુધારણા કરતાં વખતે શ્રાદ્ધોત્પત્તિ થવી સંભવે, માટે ત્યાં અલ્પભાષી થવું, અલ્પાસી થવું, અલ્પપરિચયી થવું, અલ્પઆવકારી થવું, અ૫ભાવના દર્શાવવી, અલ્પસહચારી થવું, અલ્પગુરુ થવું, પરિણામ વિચારવું, એ જ શ્રેયસ્કર છે.
પત્રક - ૧૦૩/પૂ. ર૧૦/૨૩ મું વર્ષ
૪૯ મહાવીરના બોધને પાત્ર કોણ? સપુરુષના ચરણનો ઇચ્છક, ૨. સદેવ સૂક્ષ્મ બોધનો અભિલાષી,
ગુણ પર પ્રશસ્ત ભાવ રાખનાર, ૪. બ્રહ્મવ્રતમાં પ્રીતિમાન, ૫. જયારે સ્વદોષ દેખે ત્યારે તેને છેદવાનો ઉપયોગ રાખનાર, ૬. ઉપયોગથી એક પળ પણ ભરનાર,
| માનવતાનો કટ્ટર શત્રુ કોધ મૂર્ખતામાં જન્મે છે પણ પશ્ચાતાપમાં - મરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org