SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ -- - - - - - - પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો (૧) શિષ્ય પોતાના જેવો થાય તેને માટે તેને શ્રુતાદિક જ્ઞાન આપવું. શિક્ષાપાઠ ૭ર-૧/પૃ. ૧૧૦/૧૭ મું વર્ષ (૨) વિનય કરવા યોગ્ય પુરુષોનો યથાયોગ્ય વિનય કરવો. ( શિક્ષાપાઠ ૭ર-૧૫/પૃ. ૧૧૧/૧૭ મું વર્ષ (૩) પ્રાયશ્ચિત વિશુદ્ધિ કરવી. શિક્ષાપાઠ ૭૨-૩૧/પૃ. ૧૧૧/૧૭ મું વર્ષ [3] ' (૧) સત્ય પણ કરુણામય બોલવું. પત્રક - ૧૯-૧/પૃ. ૧૩૬/૨૦ મું વર્ષ (૨) વૈરાગી હૃદય રાખવું. પત્રક - ૧૯-૩/૫. ૧૩૬/૨૦ મું વર્ષ (૩) આહાર, વિહાર, આળસ, નિંદ્રા છે. ને વશ કરવાં. પત્રક - ૧૯-૭/૫. ૧૩૬/૨૦ મું વર્ષ (૪) મન, વચન અને કાયાના યોગવડે પરપની ત્યાગ. પત્રક - ૧૯-૨૦/પૃ. ૧૩૭/૨૦ મું વર્ષ સૂર્ય ધડાકા સાથે તૂટી પડે કે આકાશ ફાટી જાય તો પણ તમે તે અપનાવેલા સતપથથી ડગશો નહીં. સત્યના પંથે ખંતપૂર્વક ચાલો પછી જુઓ કુપાવંતની કૃપા ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001290
Book TitleAdhyatma Pathey
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1996
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Sermon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy