SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ અમૃત કળશે (i) જે નવ વાડ વિશુદ્ધથી, ઘરે શિયળ સુખદાઈ; ભવ તેનો લવ પછી રહે, તત્ત્વવચન એ ભાઈ. ૫ (i) સુંદર શિયળ સુરત, મન વાણી ને દેહ; જે નરનારી સેવશે, અનુપમ ફળ લે તેહ. ૬ (iii) પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય પ્રતિમાન. ૭ શિક્ષાપાઠ ૩૪/૫. ૮૩/૧૩ મું વર્ષ (i) દ્વાદશ વ્રત અને દીનતા ધરી, સાત્ત્વિક થાઉ સ્વરૂપ વિચારી; એ મુજ નેમ સદા શુભ ક્ષેમક,નિત્ય અખંડ રહો ભવહારી. | (i) તે ત્રિશલાતન મન ચિંતવી, જ્ઞાન વિવેક, વિચાર વધારું; નિત્ય વિશોધ કરી નવ તત્વનો, ઉત્તમ બોધ અનેક ઉચ્ચારું. (i) સંશયબીજ ઊગે નહીં અંદર, જે જિનનાં કથનો અવધારું; રાજ્ય, સદા મુજ એ જ મનોરથ, ધાર, થશે અપવર્ગઉતાર. શિક્ષાપાઠ ૪૫/પૃ. ૯૦/૧૭ મું વર્ષ તમારા ઘરમાં જ મહેમાન બનીને રહો અને પ્રભુના તમામ હુકમોનું પાલન કરો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001290
Book TitleAdhyatma Pathey
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1996
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Sermon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy