________________
પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો
કોઈ પ્રકારની નિષ્પાપી ગમ્મત કિંવા અન્ય કંઈ નિષ્પાપી સાધન આજની આનંદનીયતાને માટે શોધજે.
પત્રક - -૬૮/૫. ૬/૧૭ મું વર્ષ પહેલાં
(૧) આહાર અનુક્રમે ઓછો કરવો (લેવો.)
પત્રક - ૫-૩૩/પૂ. ૧૦/૧૭ મું વર્ષ પહેલાં (૨) શંકા, કંખા કે વિનિગિચ્છા કરવી નહીં. જેમ ત્વરાએ આત્મહિત થાય એવાની સોબત કરવી.
( પત્રાંક - પ-૩૯/૫. ૧૧/૧૭ મું વર્ષ પહેલાં (૩) બાહ્ય સ્ત્રીની જે પ્રકારની ઇચ્છા રાખો છો તેથી ઊલટી રીતે આત્માની સ્ત્રી તરૂપ તે જ ઇચ્છો.
પત્રાંક - ૫-૪૪/પૃ. ૧૧/૧૭ મું વર્ષ પહેલાં (૪) કોઈ દ્વેષ કરે પણ તમે તેમ કરશો નહીં.
પત્રાંક - ૫-૪૭/પૃ. ૧૧/૧૭ મું વર્ષ પહેલાં (૫) સન્દુરુષનો સમાગમ ચિતવજો. મળેથી દર્શનલાભ ચૂકશો નહીં.
પત્રક - ૫-૭૨/૫. ૧૨/૧૩ મું વર્ષ પહેલાં • જીવનમાં પ્રગતિ ઇચ્છનારે વર્તમાનનો સઉપયોગ કરતાં શીખવું
જોઈએ.
Jain Educan International
For Private & Personal Use Only
www.jainelibrary.org