________________
૧૮
૩૧
(૧) સર્વ પ્રકારનો નિર્ણય તત્ત્વજ્ઞાનમાં છે.
પત્રાંક - ૬-૨/પૃ. ૧૩/૧૭ મું વર્ષ પહેલાં
(2) કાર્યસિદ્ધિ કરીને ચાલ્યો જા.
(૩) અર્થની સિદ્ધિ
પત્રાંક
૬-૪/પૃ. ૧૩/૧૭ મું વર્ષ પહેલાં
(૪) ધ્યાન ધરી જા; સમાધિસ્થ થા.
પત્રાંક - ૭-૨/પૃ. ૧૪/૧૭ મું વર્ષ પહેલાં
(૫) લેપાઈશ નહીં.
૭-૬/પૃ. ૧૪/૧૭ મું વર્ષ પહેલાં
(૬) મહાગંભીર થા.
પત્રાંક - ૭-૭/પૃ. ૧૪/૧૭ મું વર્ષ પહેલાં
(૭) કોઈ પણ અલ્પ ભૂલ તારી સ્મૃતિમાંથી જતી નથી, એ મહાકલ્યાણ
છે.
૭-૫/પૃ. ૧૪/૧૭ મું વર્ષ પહેલાં
Jain Education International
પત્રાંક - ૭-૧૦/પૃ. ૧૪/૧૭ મું વર્ષ પહેલાં
પત્રાંક
પત્રાંક
.
g
૩ર
(૧) સુખદુ:ખ એ બંને મનની કલ્પના છે.
અમૃત કળશ
બધાં જ કાર્યોમાં ઈશ્વરને સાથે જ રાખો.
પત્રાંક - ૮-૨/પૃ. ૧૪/૧૭ મું વર્ષ પહેલાં
For Private & Personal Use Only
www.jainelibrary.org