SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ૩૧ (૧) સર્વ પ્રકારનો નિર્ણય તત્ત્વજ્ઞાનમાં છે. પત્રાંક - ૬-૨/પૃ. ૧૩/૧૭ મું વર્ષ પહેલાં (2) કાર્યસિદ્ધિ કરીને ચાલ્યો જા. (૩) અર્થની સિદ્ધિ પત્રાંક ૬-૪/પૃ. ૧૩/૧૭ મું વર્ષ પહેલાં (૪) ધ્યાન ધરી જા; સમાધિસ્થ થા. પત્રાંક - ૭-૨/પૃ. ૧૪/૧૭ મું વર્ષ પહેલાં (૫) લેપાઈશ નહીં. ૭-૬/પૃ. ૧૪/૧૭ મું વર્ષ પહેલાં (૬) મહાગંભીર થા. પત્રાંક - ૭-૭/પૃ. ૧૪/૧૭ મું વર્ષ પહેલાં (૭) કોઈ પણ અલ્પ ભૂલ તારી સ્મૃતિમાંથી જતી નથી, એ મહાકલ્યાણ છે. ૭-૫/પૃ. ૧૪/૧૭ મું વર્ષ પહેલાં Jain Education International પત્રાંક - ૭-૧૦/પૃ. ૧૪/૧૭ મું વર્ષ પહેલાં પત્રાંક પત્રાંક . g ૩ર (૧) સુખદુ:ખ એ બંને મનની કલ્પના છે. અમૃત કળશ બધાં જ કાર્યોમાં ઈશ્વરને સાથે જ રાખો. પત્રાંક - ૮-૨/પૃ. ૧૪/૧૭ મું વર્ષ પહેલાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001290
Book TitleAdhyatma Pathey
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1996
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Sermon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy