________________
અમૃત કળશ
પ્રશ્નોત્તર પ્રશ્નો
ઉત્તર . | ૧. સદા ત્યાગવા યોગ્ય શું? અકાર્ય કામ.
પત્રાંક - ૯-૪/પૃ. ૧૫/૧૭ મું વર્ષ પહેલાં ૨. સદા યૌવનવંત કોણ? તૃષ્ણા (લોભદશા).
પત્રાંક - ૯-૬/પૃ. ૧૫/૧૩ મું વર્ષ પહેલાં ૩. મહત્તાનું મૂળ શું? કોઈની પાસે પ્રાર્થના (યાચના)
ન કરવી તે.
પત્રક - ૯-૮/પૃ. ૧૫/૧૭ મું વર્ષ પહેલાં ૪. સદા જાગૃત કોણ? વિવેકી.
પત્રાંક - ૯-૯/પૃ. ૧૫/૧૭ મું વર્ષ પહેલાં ૫. જીવનું સદા અનર્થ આર્ત અને રૌદ્રધ્યાન. કરનાર કોણ?
પત્રાંક - ૯-૧૫/૫. ૧૫/૧૩ મું વર્ષ પહેલાં
(i) પુષ્પપાંખડી જ્યાં દુભાય, જિનવરની ત્યાં નહિ આજ્ઞાય;
સર્વ જીવનું ઇચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય. - સદ્ગુરુના માધ્યમ દ્વારા જ પરમાત્મા તેની કૃપા આપણી તરફ! વહેવડાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org